માત્ર 3 દિવસમાં ગુમાવ્યા 70,000 કરોડ રૂપિયા, ગૌતમ અદાણી ન રહ્યા એશિયાના બીજા નંબરના સૌથી ધનિક

– ચીનના કારોબારી Zhong Shanshan ફરી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર … Read more

Covid-19: અમેરિકામાં પણ વધી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટનો કહેર, નિષ્ણાતોએ આપી આ સલાહ

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર કોરોના રોગચાળો હજુ ખતમ થયો નથી. અમેરિકામાં, કોવિડ -19 સામે લડવાની રસી નિયમિત રૂપે લોકોને આપવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટને લીધે, અહીં ચેપમાં અચાનક વધારો થયો છે. ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સ (CDC) અનુસાર, અમેરિકામાં હાલમાં ડેલ્ટ વેરિએન્ટમાં 10 ટકા … Read more

ચૂંટણીની તૈયારી : હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

અમદાવાદ, તા. 13 જૂન 2021, રવિવાર ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા અત્યારથી સંભળાવવા લાગ્યા છે. તમામ રાજકિય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થઇ ગયા છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેના રાજકિય પંડિતો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં આમ … Read more

બંગાળ હિંસાની અસર, ભાજપના કાર્યકરો રસ્તા પર સ્પીકરો સાથે ફરીને માફી માંગી રહ્યા છે

પશ્ચિમબંગાળ,તા.13 જૂન 2021,રવિવાર પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી રાજકીય હિંસાનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં હવે ભાજપના કાર્યકરો સ્પીકર લગાવીને રસ્તા પર માફી માંગવા નીકળી પડ્યા છે. હિંસામાં સંખ્યાબંધ ભાજપ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે અને એ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. એક તરફ ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ચૂંટણી બાદ ટીએમસીમાં પાછા ફરી … Read more

દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને નવું 'શહેર' વસાવવા જઈ રહ્યો છે આ દેશ!

– જો સમયસર આ પરિયોજનાનું કામ ચાલુ થઈ જશે તો વર્ષ 2035 સુધીમાં તેના પાયાનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ જશે નવી દિલ્હી, તા. 09 જૂન, 2021, બુધવાર ડેનમાર્ક દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને એક નવું શહેર વસાવવા જઈ રહ્યું છે. દેશની સંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ નવા શહેરમાં 35,000 લોકોને … Read more

PM મોદી Live: બીજી લહેર દરમિયાન દેશ મોટી પીડામાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દેશમાં આજે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે જેથી દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં … Read more

UPમાં રોજગારનું સમોસા મોડલઃ મેડલ લાવનારા વેચી રહ્યા છે ચા, કાપી રહ્યા છે લાકડા!

– સન્માન અને સ્વાભિમાન જાળવવા મધ્યમ વર્ગ હંમેશા ચૂપ રહી પીસાતો જાય છે નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર કોરોના મહામારી બાદ માર્ચ મહિનાથી બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ગત મહિને 75 લાખ લોકોએ પોતાની નોકરી છીનવાઈ ગયાનો દાવો કર્યો હતો. લોકોને કોરોના સંકટથી બચાવવા લોકડાઉન લાગુ થાય છે તો નોકરીઓ પર પણ … Read more

લક્ષદ્વિપ ટાપુ ભારતનુ ઘરેણુ પણ સરકારમાં બેઠલા અજ્ઞાનીઓ તેને ખતમ કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.26 મે 2021,બુધવાર ભારતના લક્ષદ્વિપ ટાપુઓ આજકાલ ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર આ ટાપુઓને ખતમ કરવા માંગે છે તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યુ હતુ કે, લક્ષદ્વિપ ટાપુઓ દેશનુ આભુષણ છે અને સરકાર તેને નષ્ટ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, … Read more

ભારત માટે જોખમ, ચીન તૈયાર કરી રહ્યુ છે આત્મઘાતી ડ્રોનની અલાયદી સેના

નવી દિલ્હી,તા.18 મે 2021,મંગળવાર ભારત સહિતના મોટાભાગના પાડોશી દેશો માટે માથાનો દુખાવો બનેલુ ચીન હવે  આત્મઘાતી ડ્રોનની આર્મી તૈયાર કરવા માટે કવાયત કરી રહ્યુ છે. 21મી સદીના ભવિષ્યના યુધ્ધોમાં ડ્રોનની ભૂમિકા મહત્વની રહેવાની છે ત્યારે પોતાની સેના માટે ચીન બે પ્રકારના ડ્રોન ખરીદવા માંગે છે. એક અહેવાલ પ્રમાણે ચીન કેટલા ડ્રોન ખરીદવા માંગે છે તેનો … Read more

કેન્દ્ર સરકારે મોકલેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, રાજસ્થાન સીએમનો આરોપ

જયપુર,તા.18 મે 2021,મંગળવાર રાજસ્થાન અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાને લઈને આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી આ જંગ રાજકીય પણ બની રહ્યો છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોટે ફરી આરોપ લગાવ્યો છે કે, પીએમ કેર ફંડમાંથી મળેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી.કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા એન્જિનિયરોની … Read more