મુંબઈના ગોવંડી વિસ્તારમાં ઈમારત ધસી પડતા 7 લોકોના મોત

– સાતારા જિલ્લામાં પહાડ પરથી કાટમાળ પડવાના કારણે અનેક લોકો ફસાયા, 10ને  બચાવી લેવાયા નવી દિલ્હી, તા. 23 જુલાઈ, 2021, શુક્રવાર મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ વ્યાપી છે. આ બધા વચ્ચે મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. ગોવંડી ખાતે એક બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે આશરે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો … Read more

દેશમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં થયા મોત, સરકારનાં દાવા કરતા 10 ગણો વધારે: સ્ટડી

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર ભારતમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે, તેનાથી વધું મોત થયા હોવાનું બહાર આવ્યું છે, અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં સરકારી આંકડાથી 10 ગણા વધુ એટલે કે 47 લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.    … Read more

પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી

લંડન, તા. ૧૯વિશ્વભરના ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં પીગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી.પીગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પીગાસસની મદદથી દુનિયાના … Read more

મુંબઈમાં જળબંબાકાર, 24 કલાક માટે રેડ એલર્ટ, 25 લોકોનાં મોત, CM ઉધ્ધવે બેઠક બોલાવી

મુંબઇ, 18 જુલાઇ 2021 રવિવાર મુંબઈમાં આખી રાત પડેલા ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટનામાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ શહેરમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવાઓ અને ટ્રાફિકને પણ અસર થઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર આઈ.એસ. ચહલ સાથે વાત કરી હતી અને … Read more

કાંગડાઃ વાદળ ફાટવાથી તબાહી, લાપતા પંજાબી સૂફી સિંગર મનમીત સિંહ સહિત 6 લોકોની લાશ મળી

– પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઈ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાળા ફરવા આવ્યા હતા નવી દિલ્હી, તા. 14 જુલાઈ, 2021, બુધવાર પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાના કારણે ભારે તબાહી થઈ છે. ગત … Read more

ઈરાકઃ કોવિડ-19 હોસ્પિટલમાં ભીષણ આગથી 39 લોકોના મોત

– હોસ્પિટલના કોવિડ 19 વોર્ડની અંદર એક ઓક્સિજન ટેન્ક ફાટવાના કારણે આ આગ લાગી હતી નવી દિલ્હી, તા. 13 જુલાઈ, 2021, મંગળવાર ઈરાકના નાસિરિયા ખાતે એક કોવિડ-19 હોસ્પિટલમાં ભારે મોટી દુર્ઘટના બની છે. હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના કારણે 39 લોકોના મોત થયા છે અને 20 લોકોને ઈજાઓ પહોંચી છે.  જાણવા મળ્યા મુજબ નાસિરિયાની હોસ્પિટલમાં ઓક્સિજન … Read more

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી કુલ 68 લોકોના મોત

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી કુલ 68 લોકોના મોત

– રાજસ્થાન સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી નવી દિલ્હી, તા. 12 જુલાઈ, 2021, સોમવાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાના કારણે કુલ 68 લોકોના મોત થયા છે. માત્ર ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જ વીજળી પડવાના કારણે 41 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાં સૌથી વધારે મોત પ્રયાગરાજ … Read more

ટોપ-20 ધનિક લોકોના લિસ્ટમાંથી ગૌતમ અદાણી બહાર, 17 દિવસમાં થયુ 17 અબજ ડોલરનુ નુકસાન

નવી દિલ્હી,તા.1 જુલાઈ 2021,ગુરૂવાર અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની 6 મુખ્ય કંપનીઓ પૈકી 3 કંપનીઓના શેરના ભાવ સતત ગગડી રહ્યા છે. બુધવારે આ ગ્રૂપની બીજી કંપનીઓને પણ નુકસાન થયુ હતુ. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી રહી છે. એક મીડિયા ગ્રૂપના રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે 59.7 અબજ ડોલર રહી છે. શેરના ભાવમાં … Read more

ધર્માંતરણ રેકેટઃ ઉમર ગૌતમના સાથીદાર કલીમ સિદ્દીકીએ પાંચ લાખ લોકોનુ ધર્મપરિવર્તન કરાવ્યુ

ઉત્તરપ્રદેશ,તા.25 જૂન 2021,શુક્રવાર દેશમાં ચકચાર મચાવનાર ધર્માંતરણ રેકેટમાં પકડાયેલા ઉમર ગૌતમ અને તેના સાથીદારોની પૂછપરછમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ આરોપીઓની પૂછપરછ કરી રહેલી યુપી એટીએસનુ કહેવુ છે કે, ઉમર ગૌતમ અને તેના સાથીદારોએ ઈસ્લામિક દાવાહ સેન્ટર થકી જેટલા લોકોનુ ધર્માંતરણ કરાવ્યુ હતુ તેમાં 55 ટકા મહિલાઓ છે. આ સિવાય તપાસમાં ખબર પડી … Read more

આ દેશમાં 12 વર્ષના બંદૂકધારી બાળકોએ મચાવ્યો કત્લેઆમ, લીધો 138 લોકોનો જીવ

– 2020ના વર્ષમાં આતંકવાદી સંગઠનોએ મધ્ય અને પશ્ચિમી આફ્રિકામાં આશરે 3,270 બાળકોને પોતાના સંગઠનમાં સામેલ કર્યા હતા નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર ગત 4 જૂનના રોજ પશ્ચિમ આફ્રિકી દેશ બુર્કિના ફાસો ખાતે ભયાનક હુમલો થયો હતો જેમાં 138 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે બુર્કિના ફાસો ખાતે થયેલા આ નરસંહારમાં નાના … Read more