MP: કલેક્ટર પૈસા નહોતા ખાઈ શકતા… CM પર સવાલ ઉઠાવનારા IAS અધિકારીની ચેટ લીક થતાં હડકંપ

– લોકેશ કુમાર જાંગિડે ચેટમાં લખ્યું હતું કે, રિટાયરમેન્ટ બાદ તેઓ એક પુસ્તક લખશે અને તેમાં બધા જ તથ્યો લખશે નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર મધ્ય પ્રદેશના બડવાનીમાં એડિશનલ કલેક્ટરના પદેથી ટ્રાન્સફર પામીને રાજ્ય શિક્ષા કેન્દ્ર મોકલવામાં આવેલા આઈએએસ લોકેશ કુમાર જાંગિડની ચેટ લીક થવાથી ભારે હડકંપ મચ્યો છે. આઈએએસ લોકેશના આ કૃત્ય … Read more

કોરોનાના કારણે બે વર્ષમાં 20 કરોડ લોકો બેરોજગાર થશે

આગામી વર્ષોમાં વિશ્વભરમાં બેરોજગારી હાહાકાર મચાવશે : સંયુક્ત રાષ્ટ્ર રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં કથળ્યો: ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં 2020-21નાં વર્ષમાં 30 કરોડ લોકો માટે રોજગારીની તકો સર્જાવાની શક્યતા હતી સંયુક્ત રાષ્ટ્રસંઘ : સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી … Read more

કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર

– કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર … Read more

PNB કૌભાંડઃ આરોપી મેહુલ ચોક્સી રવિવારથી લાપતા, એન્ટીગા પોલીસે લોકો પાસેથી માંગી જાણકારી

– ચોક્સીના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં આરોપી અને હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી લાપતા થયો છે. મેહુલ ચોક્સી એન્ટીગા અને બારબુડામાં લાપતા થયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર એટલી રૉડનેના કહેવા પ્રમાણે … Read more

ગુડ ન્યુઝ! હવે ઓનલાઇન સ્લોટ બુક કર્યા વિના પણ 18-44 વર્ષના લોકો રસી લગાવી શકશે

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર રસી લેનારાઓની સુવિધા માટે Cowin પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જ્યારથી 18-44 વર્ષની વયનાં લોકો માટે રસીકરણ શરૂ થયું છે ત્યારથી, હજારો લોકો દરરોજ Cowin પોર્ટલ પર રસીકરણ અને ખાલી જગ્યાઓ માટે સ્લોટ બુક કરાવવા માટે આવે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો … Read more

બ્લેક ફંગસના કેસમાં સતત વધારો, 8,848 લોકો આવ્યા લપેટમાં, ઈન્જેક્શનના 23,680 ડોઝની ફાળવણી

– દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં વધી રહેલી માંગની આપૂર્તિ માટે ઈન્ટરનેશનલ સ્તરે દવા ખરીદવા સૂચન કર્યું નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર કોરોનાના કહેર વચ્ચે દેશમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી બ્લેક ફંગસના 8,848 કેસ સામે આવ્યા છે અને 200થી … Read more

ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો હતો કોરોના વાયરસ, જાણીતા લેખકનો સ્ફોટક દાવો

નવી દિલ્હી,તા.21 મે 2021,શુક્રવાર સૌથી પહેલા ચીનમાં અને એ પછી આખી દુનિયામાં ફેલાયેલો કોરોના વાયરસ હજી પણ હાહાકાર મચાવી રહ્યુ છે. ભારત જેવા દેશો તો કોરોના વાયરસની બહુ મોટી કિંમત ચુકવી રહયા છે અને બીજી તરફ ચીનમાં હવે સ્થિતિ રાબેતા મુજબ છે. દરમિયાન સંખ્યાબંધ દેશો સંશોધન કરી રહ્યા છે કે, કોરોના વાયરસ પ્રાકૃતિક છે કે … Read more

185 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે અથડાયું તૌકતે, 4 રાજ્યોમાં 18ના મોત, 410 લોકો દરિયામાં ફસાયા

– સેનાએ ગુજરાતમાં 180 ટીમ અને 9 એન્જિનિયર્સની ટાસ્ક ફોર્સ તૈનાત કરી  નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો … Read more

વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ લોકો, કર્ણાટકમાં કુલ આઠનો ભોગ લેવાયો

મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ મહારાષ્ટ્રમાં ત્રણ નાવિકો લાપતા, મુંબઈમાં 7.76 ઈંચ વરસાદ, રાયગઢ માટે રેડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ રાયગઢમાં 1886 મકાનોને નુકસાન, પાંચ મકાન ધરાશાયી કર્ણાટકના 7 જિલ્લાના 121 ગામડાઓ પર વાવાઝોડાની અસર મુંબઈ/બેંગ્લુરૂ : ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ત્રાટકેલા ટૌટે વાવાઝોડાએ સોમવારે સવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વિનાશ … Read more

વિશ્વના ટોપ 18 વૈજ્ઞાનિકોએ કહ્યું – વાયરસ ચીનની લેબમાંથી લીક થયો છે તે વાતને નકારી ના શકાય

નવી દિલ્હી, તા. 14 મે 2021, શુક્રવાર કોરોના વાયરસ દુનિયાભરમાં લાખો લોકોને ભરખી ગયો છે. ત્યારે અત્યાર સુધી એ સવાલનો કોઇ પુખ્ત જવાબ મળ્યો નથી કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ વિશે અત્યાર સુધીમાં અનેક દાવાઓ થઇ રહ્યા છે. જેમાં સૌથી વધારે ચીન પર આંગળી ઉઠી છે. ચીનની વુહાન લેબમાંથી આ વાયરસ લીક થયાની વાત … Read more