ખુશખબર! રાજ્યનાં ખેડૂતોનાં હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, 53 લાખથી વધુને થશે લાભ

ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર ગુજરાતના ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાત સરકારે લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે … Read more

Corona cases: રાજ્યમાં આજે 1681 નવા કેસ, 18નાં મોત, 2 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

ગાંધીનગર, 31 મે 2021 સોમવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યું છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ … Read more

કોરોનાઃ 24 કલાકમાં 4,000થી વધુના મોત, સંક્રમણના નવા કેસ પણ 2.5 લાખથી વધુ

– દરરોજ કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે જેથી સક્રિય કેસમાં ઘટાડો આવ્યો  નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા હજુ પણ ભયાવહ … Read more

"તૌકતે" ચક્રવાત: સમુદ્ર કિનારાનાં 840 ગામડાઓમાંથી 2 લખાથી વધુનું સ્થળાંતર, મુશળધાર વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર વિનાસક ચક્રવાત  “તૌકતે” વાવાઝોડું હવે ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાત્રિના આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવું અનુમાન છે. છેલ્લાં છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તૌકતે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત તીવ્ર ચક્રવાતી … Read more

કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર

– રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં … Read more

દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉનનાં કારણે કેસો ઘટ્યા, જો કે 13 પ્રદેશોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી, 11 મે 2021  મંગળવાર આરોગ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા નિયંત્રણોનાં કારણે કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે, 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદાખ, દમણ … Read more

કોરોનાના દર્દીઓને મોટી રાહત, હોસ્પિટલમાં કરી શકાશે 2 લાખથી વધારેનું કેશ પેમેન્ટ

– CBDT દ્વારા આપવામાં આવેલી આ છૂટ 31મી મે સુધી લાગુ રહેશે નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર ખાનગી હોસ્પિટલ, કોવિડ સેન્ટર, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ સહિતના તમામ મેડિકલ સેન્ટર હવે 2 લાખથી વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ સ્વીકારી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા આ છૂટ આપવામાં આવી છે. આ છૂટ 31મી મે … Read more

દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોનાના ચાર લાખથી વધુ કેસ : 24 કલાકમાં 3915નાં મૃત્યુ

– 10 દિવસમાં દૈનિક કેસોમાં એક લાખનો ઉછાળો – મહારાષ્ટ્રમાં 62 હજાર, કર્ણાટકમાં 49 હજાર અને કેરળમાં 42 હજાર નવા કેસ, 24 કલાકમાં 3915ના મોત – 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ, દેશમાં એક્ટિવ કેસ 36 લાખ અને કુલ મૃત્યુઆંક 2.34 લાખને પાર – 24 કલાકમાં 18 લાખથી વધુ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટિંગ 30 … Read more

ભારતમાં એક દિવસમાં કોરોનાના ચાર લાખથી વધુ કેસ, 3523નાં મોત

– કોરોનાને અટકાવવા કડક લૉકડાઉન અનિવાર્ય : એઇમ્સના વડા ડૉ. ગુલેરિયા – દિલ્હીએ લોકડાઉન એક સપ્તાહ લંબાવ્યું, રાજસ્થાને નાઈટ કરફ્યૂ સહિતના નિયંત્રણો 14 દિવસ માટે લંબાવ્યા – કોરોનાના કુલ કેસ 1.91 કરોડ, એક્ટિવ કેસ 32 લાખને પાર નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દેશમાં છેલ્લા નવ દિવસથી કોરોનાના કેસ ત્રણ … Read more

ભારતમાં કોરોનાનો વધુ એક ભયાવહ રેકોર્ડ, 1 દિવસમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 3523ના મોત

– મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે. ભારતમાં કોરોના દરરોજ પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. … Read more