કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારજનને રૂ. 4-4 લાખ ન આપી શકાય, SDRFના પૈસા પૂરા થઈ જાયઃ કેન્દ્ર

– કેન્દ્રનું કહેવું છે કે, વળતરનો આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ પર જ લાગુ થાય નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર કેન્દ્ર સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ના પાડી દીધી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર અંગે દાખલ અરજી મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં … Read more

કોરોનાએ ભારતમાં 47 લાખ, વિશ્વમાં 6 કરોડ મજૂરોની રોજી છીનવી

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ઘટસ્ફોટ વિશ્વમાં 7.56 કરોડ કામદારો ઘરેલુ મજૂરી સાથે સંકળાયેલા, માત્ર 18 ટકાને જ સામાજિક સુરક્ષા ભારતમાં ઘરેલુ કામ કરતા મજૂરોમાં 28 લાખ મહિલા અને 19 લાખ પુરૂષો : 85 ટકા મહિલા મજૂરો સાફ સફાઇ કરે છે  નવી દિલ્હી : કોરોના મહામારીની અસર માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર જ નહીં લોકોની રોજગારી પર પણ … Read more

1 લાખ વોરિયર્સ લડશે કોરોનાની ત્રીજી લહેર સામે, PM મોદીએ શરૂ કર્યું વધું એક મહાઅભિયાન

– પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેઈનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા વગેરે આપવામાં આવશે નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આગામી … Read more

રિપોર્ટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 40 લાખ કરતા પણ વધારે લોકોના મોત

– સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં વિશ્વના 50 ટકા જેટલા મૃત્યુ નોંધાયા  નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર કોરોના વાયરસના કારણે આજે પણ વિશ્વમાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે પણ અનેક લોકોનો ભોગ લીધો છે અને અમુક દેશોમાં તો ત્રીજી લહેર પણ આવી … Read more

સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે … Read more

કોરોનાના નવા માત્ર 84 હજાર કેસ એક્ટિવ કેસ હવે ઘટીને 10 લાખ

દેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસ કોરોનાથી વધુ 4002નાં મોત :  રીકવરી રેટ વધીને 95 ટકાને પાર, 24 કલાકમાં 20.44 લાખ ટેસ્ટ કરાયા હોસ્પિટલો અંગે ખોટી માહિતી જાહેર ન થાય માટે કોરોનાથી થતા મોતનું ઓડિટ થવું જરૂરી : એઇમ્સ પ્રમુખ નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસો હવે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. છેલ્લા … Read more

લોકડાઉનથી જીએસટીમાં 39 હજાર કરોડનું ગાબડું, મેમાં આવક રૂ.1.02 લાખ કરોડ

એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ.1.41 લાખ કરોડ હતું   સતત આઠમી વખત જીએસટીની આવક રૂ. એક લાખ કરોડને પાર : રૂ. 1,02,709 કરોડના જીએસટીમાં કેન્દ્રના 19,592 અને રાજ્યના 22,653 કરોડનો સમાવેશ નવી દિલ્હી : શનિવારે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે મહિનામાં જીએસટી કલેક્શન એકવાર ફરી એક લાખ કરોડને પાર રહ્યું છે. સતત આઠમી વખત … Read more

દેશમાં 58 દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ

– ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા ઓછી નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દેશમાં કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગતી જણાઈ રહી છે પરંતુ કોવિડ મહામારીના મૃતકઆંકમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.20 લાખ નવા … Read more

આવકવેરા વિભાગે 15.47 લાખ કરદાતાઓને રૂ. 26,276 કરોડનું રિફંડ કર્યું

નવી દિલ્હી, 4 જુન 2021 શુક્રવાર આવકવેરા વિભાગે શુક્રવારે કહ્યું હતું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.47 લાખ કરદાતાઓને રૂ. 26,276 કરોડનું રિફંડ કર્યું છે. કુલ પરત આપવામાં આવેલી રકમમાંથી રૂ. 7,538 કરોડ વ્યક્તિગત આવકવેરા હેઠળ 15.02 લાખ કરદાતાઓને જારી કરવામાં આવ્યા છે, જ્યારે કંપની કરવેરા હેઠળ 44,531 કરદાતાઓને રૂ. 18,738 કરોડનું રિફંડ … Read more

24 કલાકમાં કોરોનાના નવા 1.32 લાખ કેસ, વધુ 3207ના મોત

– કોરોનાના કુલ 2.83 કરોડ કેસ, 2.61 કરોડ સાજા થયા – એક્ટિવ કેસો ઘટીને 18 લાખની નીચે પહોંચ્યા, બીજી લહેર હવે સ્થિર, સ્થિતિ કાબુમાં આવવાની કેન્દ્રને આશા – બીજી લહેરમાં 594 ડોક્ટરોના કોરોનાથી મોત, મધ્ય પ્રદેશમાં કોરોનાથી 850 શિક્ષકોના મોત અને છ હજારને સંક્રમણ – વિદેશમાં મંજૂરી મળી ગઇ હોય તેવી વિદેશી રસીને ભારતમાં પરીક્ષણની … Read more