રાજ્યો મહિનામાં 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના લાગુ કરે : સુપ્રીમ કોર્ટ

(પીટીઆઈ)     નવી દિલ્હી, તા.૨૯ સુપ્રીમ કોર્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૧મી જુલાઈ સુધીમાં ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ‘ યોજના લાગુ કરવા આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ ૮૦ કરોડથી વધુ લોકોને દેશના કોઈપણ ભાગમાં રાશન કાર્ડ મારફત ખાદ્યાન્ન લેવાની સુવિધા મળશે. સુપ્રીમે અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી મુદ્દે સરકારના ઉદાસીન અને બેદરકારીપૂર્ણ વર્તનને ‘અક્ષમ્ય‘ ગણાવી કેન્દ્રની … Read more

કોંગ્રેસ સત્તા પર આવી તો ફરી કલમ 370 લાગુ કરવા વિચારશે, દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી,તા.12 જૂન 2021,શનિવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ ફરી એક વખત પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમણે કાશ્મીર પર આપેલા નિવેદનના કારણે ભાજપના નેતાઓને તેમના પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. એક ઓનલાઈન ચેટ દરમિયાન દિગ્ગી રાજાએ કહ્યુ હતુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય દુખદ હતો … Read more

તમારે ક્રેડિટ લેવી હોય તો લો પણ આ યોજના લાગુ કરવા દો, પીએમ મોદીને દિલ્લી સીએમનો પત્ર

નવી દિલ્હી,તા.8 જૂન 2021,મંગળવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને ઘરે ઘરે રાશન પહોંચાડવા માટેની યોજનાને મંજૂરી આપવા માટે માંગ કરી છે. કેજરીવાલે પત્રમાં લખ્યુ છે કે, મહેરબાની કરીને આ યોજના લાગુ કરવા દેવામાં આવે.અત્યાર સુધી રાષ્ટ્રહિતના તમામ કામમાં મેં તમારો સાથ આપ્યો છે. આ કામમાં હવે તમારા સાથની જરૂર છે. કેન્દ્ર સરકાર … Read more

UPના તમામ જિલ્લાઓ કોરોના કર્ફ્યુથી મુક્ત, સાંજના 7:00થી સવારના 7:00 વાગ્યા સુધી લાગુ રહેશે પ્રતિબંધો

– રાત્રિ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ પહેલાની જેમ લાગુ રહેશે નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર ઉત્તર પ્રદેશમાં નબળી પડી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રદેશના તમામ 75 જિલ્લાને કોરોના કર્ફ્યુથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. બુધવારથી પ્રદેશના તમામ જિલ્લાઓમાં સવારના 7:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી બજાર ખોલવામાં આવશે. જોકે સિનેમાઘર, … Read more

કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે 'જ્યાં વોટ-ત્યાં જ વેક્સિન', ઘરે-ઘરે જશે કર્મચારીઓ

– લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 … Read more

ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, 7 જ દિવસમાં ઘટાડવા લાગે છે વજન

– બ્રાઝિલથી 1 નહીં પણ 2 વેરિએન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ તેજ છે નવી દિલ્હી, તા. 6 જૂન, 2021, રવિવાર આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં કોરોનાના વધુ એક નવા વેરિએન્ટનો ખુલાસો થયો છે. આ વાયરસ માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિએન્ટ … Read more

અગત્યની જાહેરાતઃ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, આટલા વાગ્યાથી લાગુ થશે નિયમ

– કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકા દ્વારા થોડી રાહત આપવામાં આવી  તા. 26 મે, 2021, બુધવાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. રાજ્યમાં … Read more

'ઈઝરાયલને માન્યતા નહીં, યાત્રા પર લાગુ રહેશે પ્રતિબંધ', પાસપોર્ટ મુદ્દે બાંગ્લાદેશની સ્પષ્ટતા

– બાંગ્લાદેશના પાસપોર્ટ પરથી ‘ઈઝરાયલને છોડીને’ આ વાક્ય હટાવાયું નવી દિલ્હી, તા. 24 મે, 2021, સોમવાર બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયલને છોડીને. બાંગ્લાદેશ સરકારે 22 મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ … Read more

દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, હવે આ તારીખ સુધી લાગુ રહેશે પ્રતિબંધો

– મુખ્યમંત્રીએ આગામી એક સપ્તાહમાં વધુ રિકવરી થાય તેવી આશા વ્યક્ત કરી નવી દિલ્હી, તા. 16 મે, 2021, રવિવાર દિલ્હીમાં કોરોનાના પ્રસાર પર લગામ કસવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 17 મેના રોજ પૂર્ણ થનારૂં લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવવાનો … Read more

કોરોના પ્રોટોકોલના આકરા પાલન વચ્ચે બંગાળની 45 બેઠકો પર મતદાન ચાલુ, 200 મીટર ક્ષેત્રમાં કલમ 144 લાગુ

– શનિવારે પશ્ચિમ બંગાળ ઉપરાંત 6 રાજ્યોમાં પણ મતદાન નવી દિલ્હી, તા. 17 એપ્રિલ, 2021, શનિવાર કોરોનાના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. પાંચમા તબક્કાના મતદાન અંતર્ગત શનિવાર સવારથી જ રાજ્યની 45 વિધાનસભા બેઠકો ખાતે મતદારોની લાઈન લાગી છે. મતદાનના સમય દરમિયાન બૂથના 200 મીટરના ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી … Read more