1 લાખ વોરિયર્સ લડશે કોરોનાની ત્રીજી લહેર સામે, PM મોદીએ શરૂ કર્યું વધું એક મહાઅભિયાન

– પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેઈનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા વગેરે આપવામાં આવશે નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આગામી … Read more

PM મોદી Live: બીજી લહેર દરમિયાન દેશ મોટી પીડામાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દેશમાં આજે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે જેથી દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં … Read more

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જીવલેણ 'ડેલ્ટા વેરિઅન્ટ' જવાબદાર

નવીદિલ્હી, 4 જુન 2021 શુક્રવાર ઇન્ડિયન સાર્સ – કોવ – ટુ કોન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ) એ હાથ ધરેલા અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયું છે કે B.1.617 વેરિઅન્ટ અને એના વંશરૂપ B.1.617.2 ના લીધે કોરોના  કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ નવા વેરિઅન્ટની સ્થળાંતર – ક્ષમતા અગાઉના  આલ્ફા વેરિઅન્ટ  (B.1.107) કરતાં 50 ટકા વધુ છે.  ઇન્સાકોગ 10 … Read more

કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર

– કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર … Read more

જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર ખતમ થશે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગની પેનલનુ અનુમાન

નવી દિલ્હી,તા.20 મે 2021,ગુરૂવાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ત્રણ સભ્યોની પેનલનુ કહેવુ છે. એક મીડિયા રિપોર્ટમાં આ પેનલના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, મેના અંત સુધીમાં કોરોનાના રોજના કેસ ઘટીને 1.50 લાખ અને જુનના અંત સુધીમાં 20000 સુધી પહોંચી જશે. … Read more

કોરોનાની ત્રીજી લહેર આવશે?, બાળકો માટે કેટલી હશે જીવલેણ, આ અંગે નિષ્ણાતો શું કહેશે, જાણો

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં હવે ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે, તેઓ જાહેર મંચ પરથી સંબોધન કરતા જોવા મળ્યા નથી. જો કે, કોરોનાનાં મ્યુટેશન પર કામ કરતા જીનોમિક્સ નિષ્ણાત અને આઇજીઆઇબીનાં ડિરેક્ટર અનુરાગ અગ્રવાલનું  … Read more

કોરોનાની બીજી લહેરઃ પ્લાઝમા થેરાપી કારગર નહીં, ચિકિત્સા દિશા-નિર્દેશો હટાવવાની તૈયારી

– નિષ્ણાતોના મતે તેનાથી મહામારીનો પ્રકોપ ઘટવાની બદલે વધી શકે છે નવી દિલ્હી, તા. 16 મે, 2021, રવિવાર કોરોના સંક્રમિત દર્દીઓનો જીવ બચાવવામાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત નથી થઈ રહી. તેના ઉપયોગ છતા સંક્રમિતોના મૃત્યુ અને તેમની બીમારીની ગંભીરતા ઘટાડી નથી શકાતી. આ સંજોગોમાં ટૂંક સમયમાં જ તેને ચિકિત્સકીય પ્રબંધન દિશા-નિર્દેશો (સીએમજી)માંથી દૂર કરી દેવામાં … Read more

કોરોનાની બીજી લહેર માટે સરકાર – પ્રજાની બેદરકારી જવાબદાર : ભાગવત

આ સમય એકબીજા સામે આંગળી ચિંધવાનો કે આરોપો લગાવવાનો નહીં પણ સાથે મળી કામ કરવાનો છે કોરોનાની પહેલી લહેર પછી ધ્યાન ન આપ્યું એટલે પરિસ્થિતિ વણસી, નિરાશ થયા વગર કોરોના સામે લડી વિશ્વને ઉદાહરણ પુરૂ પાડીએ : સંઘના વડા નવી દિલ્હી : દેશ હાલ કોરોના મહામારીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં રાષ્ટ્રીય … Read more

હવે સાઉથના રાજ્યોમાં કોરોનાની નવી લહેર બની ખતરનાક, બેંગલુરૂમાં દિલ્હી જેવું સંકટ

– 24 કલાકમાં દક્ષિણ ભારતના માત્ર 4 રાજ્યોમાંથી કોરોનાના 1,37,579 નવા કેસ સામે આવ્યા નવી દિલ્હી, તા. 6 મે, 2021, ગુરૂવાર દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજી લહેર અંગે ચેતવણી જાહેર કરી છે. સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવનના કહેવા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર પણ ચોક્કસ આવશે. વાયરસનું સંક્રમણ તેના સૌથી ઉંચા લેવલ … Read more

કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે જ, તેને ટાળી નહીં શકાય : સરકારના મુખ્ય વૈજ્ઞનાનિક સલાહકારની ચેતવણી

– કેન્દ્ર સરકારના પ્રમુખ વિજ્ઞાની સલાહકાર વિજય રાધવને પ્રેસ કોન્ફરન્સ યોજી – ત્રીજી લહેર ક્યારે આવશે અને કેટલી ઘાતક હશે તે કહેવું મુશ્કેલ, અત્યારથી તૈયારી કરવા માટે કહ્યું નવી દિલ્હી, તા. 5 મે 2021, બુધવાર દેશમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે. અત્યારે દરરોજ કોરોનાના નવા સાડા ત્રણ લાખ કેસ આવી રહ્યા છે. એક તરફ … Read more