દિલ્હી-NCRને મળી ગરમીથી રાહત, ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

– દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો ન કરવો પડ્યો નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ … Read more

Foggy view of state cities, difficult driving on highways, danger of road getting wet | વાતાવરણમાં અચાનક ફેરફાર થતાં રાજ્યનાં શહેરોમાં ધુમ્મસભર્યાં દૃશ્યોનો નજારો, હાઇવે પર વાહન ચલાવવું મુશ્કેલ, રોડ ભીના થતાં અકસ્માતનો ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ7 મિનિટ પહેલા કૉપી લિંક રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. અચાનક ધૂળ અને ધુમ્મસ જેવા વાતાવરણને પગલે બેવડી ઋતુનો … Read more

ભારતના વાતાવરણમાં ચિંતાજનક ભયંકર ઉથલપાથલ

નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર, 2020, શુક્રવાર ભારતના વાતાવરણમાં ભયાનક ફેરફારો થઈ રહ્યા છે. એનર્જી, એન્વાર્યમેન્ટ અને વેધર કાઉન્સિલના કહેવા પ્રમાણે 75 ટકા ભારતના વાતાવરણમાં ભયાનક ઉથલપાથલ થઈ રહી છે. ચિંતાજનક રીતે ભારતમાં છેલ્લાં દોઢ દશકામાં કુદરતી હોનારતો વધી ગઈ છે અને તાપમાનમાં પણ 0.6 ટકાનો વધારો નોંધાયો છે. અહેવાલ પ્રમાણે ભારતના 75 ટકા વિસ્તારોમાં … Read more

South Gujarat Latest news, 14 November 2020, Rainy weather in Navsari, fire breaks out in Valsad | નવસારીના વાતાવરણમાં પલટાં સાથે વરસાદી માહોલ, વલસાડમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયાવહ આગ લાગી

South Gujarat Latest news, 14 November 2020, Rainy weather in Navsari, fire breaks out in Valsad | નવસારીના વાતાવરણમાં પલટાં સાથે વરસાદી માહોલ, વલસાડમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયાવહ આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત4 કલાક પહેલા કૉપી લિંક નવસારીમાં વરસાદી છાંટાથી રસ્તાઓ ભીના થઈ ગયા. નવસારીના વાતાવરણમાં પલટાં સાથે વરસાદી માહોલચોમાસાની ઋતુ દરમિયાન અનરાધાર વરસાદ પડ્યા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. જો કે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના આકાશમાં વરસાદી માહોલ છવાયો હોય … Read more

heavy rain fall in bhavnagar District and slow rain fall in rajkot | અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સૌરાષ્ટ્રમાં અસર, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર, રાજકોટ ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ3 કલાક પહેલા ભાવનગર શહેરમાં સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પણ પાણી ભરાયા હતા ભાવનગરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. … Read more

rain fall in gondal area and jasdan area | ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જસદણ પંથકમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન

rain fall in gondal area and jasdan area | ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જસદણ પંથકમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન

રાજકોટએક મિનિટ પહેલા કૉપી લિંક ગોંડલના ભુણાવા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ખેતરમાં પડેલી તૈયાર મગફળી પલળી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 16 અને 17 ઓક્ટોબર બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં અસહ્ય ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો … Read more

rain fall from shahibaug to subhash bridge and naroda road of ahmedabad | અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, શાહીબાગથી લઈ સુભાષબ્રિજ અને નરોડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો

rain fall from shahibaug to subhash bridge and naroda road of ahmedabad | અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, શાહીબાગથી લઈ સુભાષબ્રિજ અને નરોડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો

અમદાવાદ4 મિનિટ પહેલા કૉપી લિંક સવારથી ગરમી અને ઉકળાટ હતો અને બપોરે વરસાદ પડતાં ઠંડક છવાઈ છે શહેરના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો હતો. જેને પગલે જુદા જુદા વિસ્તારોમા બપોરે વરસાદ શરૂ થયો હતો. બપોરે શહેરના શાહીબાગ,સાબરમતી, સુભાષબ્રિજ,અસારવા,નરોડા રોડ, દિલ્લી દરવાજા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આજે સવારથી ગરમી અને ઉકળાટ હતો અને બપોરે … Read more

Surat Atmoshepre Change And Rain In City Many Area | સુરતના વાતાવરણમાં એકાએક પલટો,ભારે બફારા વચ્ચે અચાનક વરસાદ પડતા ઠંડક પ્રસરી

SMC will legalize tap connection at 75% lower cost | એસએમસી 75 ટકા ઓછા ખર્ચે નળ જોડાણ કાયદેસર કરી આપશે

સુરત13 મિનિટ પહેલા કૉપી લિંક શહેરમાં બપોર બાદ વરસાદી ઝાપટાથી બફારો હળવો થયો છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, શહેરમાં ભારે ઉકળાટ અને બફારાનો માહોલ જોવા મળે છે. આ દરમિયાન શહેરમાં બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદી ઝાપટા પડ્યાં છે. જેથી … Read more

Surat After seven Day Heavy Rain Due To Atmosphere Cool | સુરતમાં ભારે બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

Surat After seven Day Heavy Rain Due To Atmosphere Cool | સુરતમાં ભારે બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

સુરતઅમુક પળો પહેલા ભારે ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતાં. શહેરના તાપમાનમાં 3 ડિગ્રી જેવો ઘટાડો નોંધાયો શહેરમાં ભારે વરસાદની ઈનિંગ પુરી થયા બાદ ભારે બફારાનો માહોલ સર્જાયો છે. છેલ્લા સાતેક દિવસથી ભારે બફારાનો સામનો કરી રહેલા શહેરીજનોને આજે રાહત થઈ છે. શહેરમાં બપોર બાદ અલગ અલગ … Read more

rain fall in gir somnath district and saurashtra | ગીર પંથકમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર, ઉનામાં ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ચિંતામાં મૂકાયા

rain fall in gir somnath district and saurashtra | ગીર પંથકમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર, ઉનામાં ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ચિંતામાં મૂકાયા

ગીર સોમનાથ2 મિનિટ પહેલા કૉપી લિંક ગીર સોમનાથના ગામડાઓમાં ધોધમાર વરસાદ કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારથી બપોર સુધી અસહ્ય તડકો જોવા મળ્યો હતો અને બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં … Read more