યુરોપમાં ભયાનક પૂરથી તારાજીઃ મૃત્યુઆંક વધીને ૧૧૦, એક હજાર જેટલાં લોકો લાપતા

બર્લિન, તા. 16જર્મનીના બે રાજ્યો – રાઈનલેન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઈન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો હતો. આ બે રાજ્યોમાં જ ૯૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુ આંક વધીને ૧૧૦ને પાર પહોંચી ગયો હતો. જર્મની અને બેલ્જિયમમાં  અસંખ્ય લોકો હજુય લાપતા છે. પશ્વિમ યુરોપમાં ભારે વરસાદના કારણે તારાજી … Read more

રાજ્યમાં કોરોનાનાં 70 નવા કેસ, 2 દર્દીનાં મોત, રીકવરી રેટ વધીને 98.48 ટકા

ગાંધીનગર, 4 જુલાઇ 2021 રવિવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, તે હાશકારો આપનારૂ છે, આજે કોરોનાના નવા 70 કેસો નોંધાયા છે, રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 2 દર્દીના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,070 થયો છે. અને કોરોનાના કુલ કેસોની … Read more

સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે … Read more

ચીની એપ દ્વારા ભારતમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની સાઈબર છેતરપિંડી

નવી દિલ્હી, તા.૧૧ બનાવટી ચીની એપ મારફત માત્ર ૨૦થી ૨૫ દિવસમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને કેટલાક આંતરરાષ્ટ્રીય ઠગોએ લાખો ભારતીયોને લૂંટી લીધા છે. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં આવીને લોકોએ આ એપ મારફત ૩૦૦થી લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કૌભાંડ તો એક જ છે, પરંતુ તેના મોડયુલ … Read more

ખુશખબર! રાજ્યનાં ખેડૂતોનાં હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, 53 લાખથી વધુને થશે લાભ

ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર ગુજરાતના ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાત સરકારે લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે … Read more

અલીગઢ લઠ્ઠાકાંડઃ મૃતકઆંક વધીને 50ને પાર, સત્ય છુપાવવામાં વ્યસ્ત છે પ્રશાસન

– સ્તરે થયેલી બેદરકારીની તપાસ એસપી ક્રાઈમ રાજેશ શ્રીવાસ્તવને સોંપવામાં આવી નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે લઠ્ઠાકાંડ બાદ મૃતકઆંક સતત ઉંચો જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. તે સિવાય 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. પરંતુ જિલ્લા પ્રશાસન … Read more

સેન્સેક્સ ફરી વાર 51,000 : રોકાણકારોની સંપત્તિ વધીને રૂા. 219 લાખ કરોડની ટોચે

સેન્સેક્સ 380 પોઇન્ટ ઉછળી 51017 જ્યારે નિફ્ટી 93 પોઇન્ટ વધીને 15301 વિદેશી રોકાણકારોની રૂા. 241 કરોડની નવી ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂા. 438 કરોડની વેચવાલી અમદાવાદ : સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર થવાની સંભાવના સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ નીકળેલી નવી લેવાલીએ આજે સેન્સેક્સે 51,000ની અને નિફ્ટીએ 15,300ની મહત્ત્વની સપાટી હાંસલ કરી … Read more

કોરોનાઃ 24 કલાકમાં 4,000થી વધુના મોત, સંક્રમણના નવા કેસ પણ 2.5 લાખથી વધુ

– દરરોજ કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે જેથી સક્રિય કેસમાં ઘટાડો આવ્યો  નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા હજુ પણ ભયાવહ … Read more

Corona Impact: દેશમાં બેકારીનો દર મે મહિનામાં વધીને રેકોર્ડ 14.5%, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પણ ઘટ્યો

નવી દિલ્હી, 20 મે 2021 ગુરૂવાર દેશમાં આ વર્ષે 16 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 14.5 ટકા થયો છે. એપ્રિલમાં તે 8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી છે ગયા વર્ષે મેમાં બેરોજગારીનો દર 23% ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર 23 ટકાથી ઉપર હતો. ગયા … Read more

"તૌકતે" ચક્રવાત: સમુદ્ર કિનારાનાં 840 ગામડાઓમાંથી 2 લખાથી વધુનું સ્થળાંતર, મુશળધાર વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર વિનાસક ચક્રવાત  “તૌકતે” વાવાઝોડું હવે ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાત્રિના આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવું અનુમાન છે. છેલ્લાં છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તૌકતે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત તીવ્ર ચક્રવાતી … Read more