આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હી, 19 જુન 2021 શનિવાર આસામમાં બેથી વધુ બાળકોનાં માતા-પિતાને સરકારી યોજનાઓનાં લાભથી બાકાત રાખી શકાય છે, મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ શનિવારે કહ્યું કે આસામ સરકાર રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે તબક્કાવાર રીતે બે બાળકોની નિતી અમલી કરશે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ આ શક્ય નથી, પરંતું રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો … Read more

1 લાખ વોરિયર્સ લડશે કોરોનાની ત્રીજી લહેર સામે, PM મોદીએ શરૂ કર્યું વધું એક મહાઅભિયાન

– પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેઈનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા વગેરે આપવામાં આવશે નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આગામી … Read more

રોનાલ્ડો બાદ વધુ એક ફુટબોલરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હટાવી બિયરની બોટલ, વીડિયો વાયરલ

-પૉલ પોગ્બાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ તે પહેલા ટેબલ પર રાખવામાં આવેલી Heineken બિયરની બોટલ હટાવી  નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલ હટાવીને સૌને ચોંકાવી દીધા હતા. રોનાલ્ડોના આ પગલાને કારણે કોકા કોલા કંપનીને શેર માર્કેટમાં ભારે નુકસાન થયું હતું. … Read more

સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે … Read more

Covid-19: અમેરિકામાં પણ વધી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટનો કહેર, નિષ્ણાતોએ આપી આ સલાહ

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર કોરોના રોગચાળો હજુ ખતમ થયો નથી. અમેરિકામાં, કોવિડ -19 સામે લડવાની રસી નિયમિત રૂપે લોકોને આપવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટને લીધે, અહીં ચેપમાં અચાનક વધારો થયો છે. ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સ (CDC) અનુસાર, અમેરિકામાં હાલમાં ડેલ્ટ વેરિએન્ટમાં 10 ટકા … Read more

કોરોના વધુ નબળો પડયો : 74 દિવસમાં સૌથી ઓછા 70 હજાર દૈનિક કેસ

એક્ટિવ કેસો બીજી લહેરની પીક બાદ પહેલી વખત 10 લાખથી નીચે  વધુ 3921ના મોત સાથે કુલ મૃત્યુઆંક 3.74 લાખને પાર : કુલ 2.81 કરોડ લોકો કોરોનાને હરાવી સાજા થયા ભારતમાં ડેલ્ટા બાદ હવે ડેલ્ટા પ્લસ વેરિઅંટ મળ્યો, હજુ બહુ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો નિષ્ણાતોનો દાવો હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોવેક્સિનના ઉત્પાદન યુનિટની સુરક્ષા સીઆઇએસએફને સોપવામાં આવી … Read more

કોરોના સામે વધુ એક હથિયાર, નોવાવેક્સની કોરોના વેક્સિન 90 ટકા અસરકારક

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. આ તથ્ય અમેરિકામાં થયેલા એક મોટા અધ્યયન બાદ સામે આવ્યું છે.  અમેરિકામાં થયેલી આ લેટ સ્ટેજ સ્ટડીમાં આ સિવાય ઘણી વાતો સામે … Read more

કોરોના: શું ભારતમાં 7 ગણા વધુ મૃત્યુ થયા? દાવાઓ વચ્ચે રાજ્યોના નવા આંકડાઓથી સર્જાયા સવાલ

– દાવા પર વિશ્વાસ કરીએ તો ભારતમાં કોરોનાએ સત્તાવાર આંકડા કરતા વધારે 20 લાખ લોકોનો ભોગ લીધેલો છે નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર અમુક અંશે ઘટવા લાગી છે. જોકે હજુ પણ સંકટ સંપૂર્ણપણે ટળી નથી જ ગયું. આ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલ કરવામાં … Read more

ભારતમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે એક દિવસમાં સૌથી વધુ ૬,૧૪૮નાં મોત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૦ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે, જેને પગલે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને સતત ત્રીજા દિવસે એક લાખથી નીચે ૯૪,૦૫૨ રહી હતી. જ્યારે દૈનિક મોતની સંખ્યા વધીને ૬,૧૪૮ થઈ હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતોના મોતનો આંકડો ભારત જ નહીં વિશ્વમાં સૌથી વધુ નોંધાયો છે, જે અમેરિકા … Read more

પાડોશી દેશના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપવાના સામે વધુ એક મુસ્લિમ સંગઠન સુપ્રીમમાં

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર ઈન્ડિયન મુસ્લિમ લીગ બાદ હવે વધુ એક મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પાડોશી દેશના બિન મુસ્લિમ નાગરિકોને ભારતની નાગરિકતા આપવાના નિર્ણયને પડકાર્યો છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા તથા ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ,હરિયાણા, પંજાબના 13 જિલ્લાઓમાં રહેતા હિન્દુ, સિખ, જૈન અને … Read more