UP સહિત કેટલાક રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના, ઉત્તર ભારતમાં 21 જુલાઈ સુધી ભારે વરસાદ

– આગામી 5-6 દિવસ દરમિયાન પશ્ચિમી તટ અને આસપાસના ક્ષેત્રોમાં ઘનઘોર વરસાદ ચાલુ રહેવાનું અનુમાન નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી 18થી 21 જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે. જ્યારે પશ્ચિમી ક્ષેત્રોમાં 23 … Read more

ભારે વરસાદ બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક રૂટની લોકલ ટ્રેન બાધિત

– પૂર્વાનુમાન પ્રમાણે હાઈ ટાઈડ દરમિયાન દરિયાની લહેરો 4 મીટર ઉંચે ઉઠી શકે છે નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર મુંબઈમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. વરસાદના કારણે દાદર, સાયન, હિંદમાતા, અંધેરી સબ વે, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના તમામ વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુંબઈમાં ગુરૂવાર સાંજથી … Read more

જુલાઈમાં સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન છે: IMD

નવી દિલ્હી, 1 જુલાઇ 2021 ગુરૂવાર ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે જુલાઈ મહિનામાં ચોમાસાના વરસાદની આગાહી વિશે માહિતી આપી છે. IMDએ કહ્યું કે જુલાઇમાં સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની થવાની સંભાવના છે. જ્યારે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો. આ સાથે, જ વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, … Read more

ગુજરાતમાં આગામી 23-24 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના, કયા વિસ્તારમાં થશે વરસાદ જાણો?

ગાંધીનગર, 19 જુન 2021 શનિવાર રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થતા લોકોએ હર્ષની લાગણી અનુભવી છે, અને આ સાથે જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે, જો કે હવામાન વિભાગે 23-24 જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના વ્યક્ત કરી છે, અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને … Read more

અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, શહેરીજનોને કાળઝાળ ગરમીથી રાહત

અમદાવાદ, 16 જુન 2021 બુધવાર અમદાવાદમાં તાપમાનનો પારો વધતા શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં, આવી જ સ્થિતી રાજ્યનાં અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી … Read more

મુંબઇ : માત્ર 11 દિવસમાં જ મહિનાભરનો વરસાદ પડ્યો, અંધેરી સબવેમાં પાણી ભરાયું, રવિવાર સુધી હાઇ એલર્ટ

મુંબઇ, તા. 12 જૂન 2021, શનિવાર મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસથી સત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ વી સર્જિ છે કે હજુ તો ચોમાસાની શરુઆતના માત્ર 11 દિવસમાં જ એક મહિનાનો વરસાદ પડી ગયો છે. મુંબઇમાં 11 દિવસમાં 560 મિલીમિટર કરતા વધારે વરસાદ પડ્યો છે, જે હજુ પણ શરુ છે. આ સિવાય આગામી બે દિવસ … Read more

દિલ્હી-NCRને મળી ગરમીથી રાહત, ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

– દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો ન કરવો પડ્યો નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ … Read more

totke cyclone: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ, 18 મે 2021 મંગળવાર વિનાશક ચક્રવાત તોકતેનાં કારણે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે-સાથે ભારે વરસદ થયો, જેથી શહેકમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જાવો મળ્યા, વાવાઝોડાના કારણે શહેરનાં વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશયી થયા તો, વરસાદનાં પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમા ઝાડ ધરાશાઈ થયું. તીવ્ર પવનના … Read more

તૌકતે વાવાઝોડાને લઈને ડેન્જર એલર્ટ: આ 4 જિલ્લામાં મચાવશે તબાહી, અમદાવાદમાં ભારે વરસાદ આગાહી

– તૌકતે વાવાઝોડુ દીવથી 20 કિ.મી. પૂર્વમાં ટકરાશે: હવામાન વિભાગ અમદાવાદ, તા. 17 મે 2021, સોમવાર તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે. અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ છે. તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથે 20 કિલોમીટર પૂર્વમા … Read more

અરબ સાગરથી આગળ વધી રહ્યું છે 'ટૌકતે', કેરળમાં પણ વરસાદ, ગુજરાતમાં તબાહીની સંભાવના

– તોફાન આગળ વધશે તેમ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે નવી દિલ્હી, તા. 15 મે, 2021, શનિવાર અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં … Read more