ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસ્તી વધારવા થઈ રહ્યો છે પ્રયત્નઃ મોહન ભાગવત

– નાગરિકતા સંશોધન કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથીઃ ભાગવત નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર જનસંખ્યા નિયંત્રણને લઈ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે, 1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ … Read more

યોગી આદિત્યનાથનાં વસ્તી નિયંત્રણ અંગેનાં પગલાને શરદ પવારનું સમર્થન

રવિવાર, 11 જુલાઇ 2021 રવિવાર ઉત્તર પ્રદેશ દ્વારા સૂચિત વસ્તી નિયંત્રણ નીતિનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે રાષ્ટ્રીય સ્તરે વસ્તી નિયંત્રણ અંગે પણ જરૂરી પગલા ભરવાની વાત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ વસ્તી નિયંત્રણની હિમાયત કરતા જોવા મળ્યા છે.  શરદ પવારે રવિવારે આ અંગે નિવેદન જારી કર્યું. … Read more

દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્નીની વસંત વિહાર ખાતે હત્યા

– પોલીસે ધોબીને કસ્ટડીમાં લીધો, અન્ય 2 આરોપીઓને શોધવા પ્રયત્ન ચાલુ નવી દિલ્હી, તા. 07 જુલાઈ, 2021, બુધવાર દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય 2 આરોપીઓની … Read more

વૃદ્ધ થઈ રહેલી વસ્તી વચ્ચે ચીની સરકારે બદલ્યા નિયમ, હવે 3 બાળકો કરી શકશે કપલ

– ચીનમાં અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો અને ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ચીન સરકારે હવે પરિવાર નિયોજનને લગતા નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સોમવારે લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે … Read more

ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ : બધી વસ્તુ કાગળ પર જ છે, માત્ર ગુલાબી ચિત્ર ના બતાવો અને વાસ્તવિકતાને સમજો

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021 રાજ્યમાં કોરોનાની કથળી રહેલી સ્થિતિને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી ચાલી રહી છે. ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સરકાર પાસે દર્દીઓને દાખલ કરવા અને ઓક્સજિનની અછતને લઇને જવાબ માંગ્યે હતો. જેને લઇને સરકારે … Read more

ગેરકાયદેસર રીતે જમ્મુ કાશ્મીરમાં વસતા રોહિંગ્યાઓને પાછા મોકલવાની તૈયારી

– સૈન્ય કેમ્પની આસપાસ રોહિંગ્યાઓની વસ્તી – રોહિંગ્યાઓ પાસેથી ગેરકાયદેસર દસ્તાવેજો પણ મળ્યા નવી દિલ્હી, તા. 3 માર્ચ, 2021, બુધવાર જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે 10,000 રોહિંગ્યાઓને પાછા મ્યાંમાર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગ્યાઓની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને તમામ જિલ્લામાં ચકાસણી થઈ … Read more

Akhil Bharatiya Sahitya Parishad celebrates ‘Vasant Panchami’ at Dr. Subhash Mahila College, Junagadh | જૂનાગઢની ડો.સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા ‘વસંત પંચમી’ ઉત્સવની ઉજવણી કરાઇ

Akhil Bharatiya Sahitya Parishad celebrates 'Vasant Panchami' at Dr. Subhash Mahila College, Junagadh | જૂનાગઢની ડો.સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા 'વસંત પંચમી' ઉત્સવની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ જૂનાગઢ8 કલાક પહેલા કૉપી લિંક ઉજવણીમાં હાજર પરીષદના હોદેદારોએ પરીષદની પ્રવૃતિથી સૌ કોઇને વાકેફ કરેલ ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ ધરાવતા આપણા તહેવારો અને રાષ્ટ્રભાવના પરીચાયક પર્વોની ઉજવણી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કરતી હોય છે. એ અનુસંધાને જૂનાગઢની ડો.સુભાષ મહિલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ … Read more

On the eve of Vasant Panchami, a grand procession of Umiya was organized in Kadva Patidar Samaj, blood donation camp was also organized. | વસંત પંચમીના પર્વે કડવા પાટીદાર સમાજે માં ઉમિયાની ભવ્ય શોભાયાત્રા યોજી, રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું

Gujarati News Local Gujarat Palanpur On The Eve Of Vasant Panchami, A Grand Procession Of Umiya Was Organized In Kadva Patidar Samaj, Blood Donation Camp Was Also Organized. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પાલનપુર3 મિનિટ પહેલા કૉપી લિંક વસંત પંચમીને લઈને આજે કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમીની … Read more

More than 3500 weddings will be held in Ahmedabad today on Vasant Panchami, 200 people will be able to attend the wedding | અમદાવાદમાં આજે વસંત પંચમીએ 3500થી વધુ લગ્ન યોજાશે, લગ્ન પ્રસંગમાં 200 લોકો ઉપસ્થિત રહી શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ2 મિનિટ પહેલા કૉપી લિંક કોરોના ધીમો પડ્યા બાદ ધામધૂમ પૂર્વક લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યાં છે કેટલાક હોલ અને પાર્ટી પ્લોટમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ સમયે લગ્ન યોજાશે આજે વસંત પંચમીનો મહાપર્વ છે. આ પર્વને શુભ માનીને આજના દિવસે અનેક પ્રકારના … Read more

Today will be celebrated in Ravi-Amrutsiddhi Yoga Vasant Panchami, prana prestige of the temple, auspicious for trade | આજે રવિ-અમૃતસિદ્ધિ યોગમાં ઊજવાશે વસંત પંચમી, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, વેપાર માટે શુભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત11 મિનિટ પહેલા કૉપી લિંક સવારે 3.36થી શરૂ થશે તિથિ, બપોરે 11.30 થી 12.30 વાગ્યા સુધી વિજય મુહૂર્ત મહા મહિનામાં સુદ પક્ષની પાંચમ તિથિએ વસંત પંચમીનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરી, મંગળવારે ઊજવાશે. આ દિવસથી જ વસંત ઋતુનું … Read more