ગામડાં અને શહેરોમાં બેકારીની સ્થિતી ચિંતાજનક, ત્રીજી લહેરની આશંકાથી ભય વધ્યો

નવી દિલ્હી, 26 જુલાઇ 2021 સોમવાર કોરોનાને કારણે, ભારતમાં બેરોજગારી છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ઝડપથી વધી છે. ભારતીય અર્થતંત્ર મોનિટરિંગ સેન્ટર (સીએમઆઈઇ) નાં રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે બહાર પાડવામાં આવેલા તેના રિપોર્ટ મુજબ, 18 જુલાઈ સુધીમાં ભારતમાં બેરોજગારીનો દર 5.98 ટકા હતો, જ્યારે 25 જુલાઈ સુધીમાં તે 7.14 ટકા પર પહોંચી … Read more

રાજ્ય સરકારે કરી મોટી ઘોષણા, હવે માત્ર 8 શહેરોમાં જ નાઇટ કર્ફ્યું, જાણો જાહેરાતની મહત્વની બાબતો

ગાંધીનગર, 8 જુલાઇ 2021 ગુરૂવાર રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજ્યમાં કોરોનાની સ્થિતી અંગે સમિક્ષા કરવામાં આવી, ત્યાર બાદ કોર કમિટીની એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે. કોર … Read more

અમેરિકાઃ ફ્લોરિડા શહેરમાં ઈમારત ધરાશયી થતા 5ના મોત, 156 લોકો લાપતા

– 2 દિવસ પહેલા બનેલી આ દુર્ઘટનામાં કાટમાળમાં આગ ફાટી નીકળતા રેસ્ક્યુમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર અમેરિકાના ફ્લોરિડા શહેરમાં 12 માળની એક ઈમારત ધસી પડતા 100 કરતા પણ વધારે લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં કાટમાળમાં દટાયેલા 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ … Read more

રાજ્યનાં આ 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુમાં એક કલાકની રાહત, લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજુરી

ગાંધીનગર, 24 જુન 2021 ગુરૂવાર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનાં હવે વળતા પાણી થઇ રહ્યા છે, જેનાં કારણે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં રાહત આપવાની શરૂઆત કરી છે. આજે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ખુબ મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, … Read more

ગુજરાતના 36 શહેરોમાં કર્ફ્યૂમાં ઘટાડો થયો, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ

ગાંધીનગર, તા. 26 મે 2021, બુધવાર ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રહેશે. આવતીકાલથી નવા નિયમનો અમલ થશે. અગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રી કર્ફયૂનો સમય હતો. વેપાર ધંધા બપોરે 3 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળની બેઠકમાં ‘તોકતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની … Read more

અગત્યની જાહેરાતઃ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, આટલા વાગ્યાથી લાગુ થશે નિયમ

– કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકા દ્વારા થોડી રાહત આપવામાં આવી  તા. 26 મે, 2021, બુધવાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. રાજ્યમાં … Read more

CM વિજય રૂપાણીની મહત્વની ઘોષણા, રાજ્યનાં આ શહેરમાં રહેશે વધુ 3 દિવસ નાઇટ કરફ્યું

ગાંધીનગર, 17 મે 2021 સોમવાર ગુજરાતમાં નાઇટ કરફ્યું અંગે ગુજરાત સરકારે મહત્વની નિર્ણય કર્યો છે, આગામી 21મી મેના રોજ સવારના 6 વાગ્યા સુધી રાજ્યની 8 મ્યુનિસિપલ સહિત કુલ 36 શહેરોમાં લગાવેલું રાત્રી કરફ્યુ, તેમજ કોરોના ગાઇડ લાઇનનાં નિયંત્રણો યથાવત રહેશે, આ અંગેની ઘોષણઆ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. રાજ્યમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે ગુજરાત … Read more

અઠવાડિયામાં ત્રીજી વખત ભાવ વધ્યા: પેટ્રોલ-ડીઝલમાં 25 પૈસાનો વધારો, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર

– દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.92.05 અને ડીઝલ રૂ. 82.61 : મુંબઇમાં પેટ્રોલ રૂ. 98.36 તથા ડીઝલ રૂ. 89.75– રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.96 અને ડીઝલ રૂ. 95.33 સાથે સમગ્ર દેશમાં સૌથી મોંઘું નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ સપ્તાહમાં ત્રીજી વખત પેટ્રોલ … Read more

ગુજરાતમાં રાત્રિ કરફ્યૂને લઇ મહત્વનો નિર્ણય : 36 શહેરોમાં કરફ્યુ એક સપ્તાહ સુધી લંબાવાયો

– રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી, સખ્ત નિયંત્રણો પણ લદાયા અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર ગુજરાતમાં 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે … Read more

રાજ્યનાં આ 36 શહેરોમાં 6 મેથી 12 મે સુધી "નાઇટ કર્ફ્યું", રાત્રીનાં 8થી સવારના 6 વાગ્યા સુધી અમલી રહેશે

ગાંધીનગર, 4 મે 2021 મંગળવાર દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે વિવિધ રાજ્ય સરકારોને લોકડાઉન લગાવવાની ફરજ પડી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન લગાવવામાં આવશે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જો કે આજે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં યોજાયેલી હાઇ પાવર કમિટિની બેઠકમાં વ્યાપક વિચાર મંથન બાદ સરકારે રાત્રી કફર્યુંની … Read more