ગુજરાતમાં સાબરમતી નદીમાંથી મળ્યો કોવિડ-19 વાયરસ, તમામ નમૂના સંક્રમિત

– અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે. ગુજરાતના અમદાવાદની જીવાદોરી … Read more

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરશો? SCએ સરકારને પુછ્યો ઈમરજન્સી પ્લાન

– એક્ઝામની તૈયારી કરી રહેલા 1.5 લાખ ડોક્ટર્સ, ઘરે બેઠેલા 2.5 લાખ નર્સ ત્રીજી લહેર વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે નવી દિલ્હી, તા. 6 મે, 2021, ગુરૂવાર સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે ફરી એક વખત દિલ્હીના ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સર્વોચ્ય અદાલતે કોરોનાની ત્રીજી લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને … Read more

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 2020ના મોત, 2.94 લાખ લોકો સંક્રમિત

– દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે … Read more

અખિલેશ યાદવને કોરોના પ્રોટોકોલ લાગુ નથી પડતો? કોરોના સંક્રમિત મહંત નરેન્દ્ર ગિરિની લીધી મુલાકાત

– અખિલેશ યાદવે પોતે જ ટ્વીટ કરીને મહંતની મુલાકાત લીધી હોવાના સમાચારની પૃષ્ટિ કરી નવી દિલ્હી, તા. 12 એપ્રિલ, 2021, સોમવાર કોરોનાને લઈ એક ભારે મોટી બેદરકારી સામે આવી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રવિવારે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી. અખિલેશ યાદવે મહંતનું હાર પહેરાવીને અને શાલ … Read more

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટ ગતિએ: દર મિનિટે સરેરાશ 3 લોકો થઇ રહ્યાં છે સંક્રમિત, રેકોર્ડ 3160 કેસ

અમદાવાદ, તા. 5 એપ્રિલ 2021, સોમવાર ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે … Read more

દેશમાં કોરોનાના રેકોર્ડ તોડ કેસ નોંધાયા, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો આ 8 રાજ્યોમાં

નવી દિલ્હી, 4 એપ્રિલ 2021 રવિવાર દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ છે, … Read more

State government minister Ishwar Patel contracted corona just two days after taking the first dose of the vaccine | રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા, બે દિવસ પહેલા જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર2 મિનિટ પહેલા કૉપી લિંક કોરોના વાયરસના લક્ષણો જણાયા બાદ કરાયેલા ટેસ્ટમાં મંત્રી પોઝિટિવ નીકળ્યા બે દિવસ પહેલા દસ્ક્રોઈનાં ભાજપના ધારાસભ્ય બાબુ જમના પણ કોરોના સંક્રમિત થયા હતા વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્રના 15 દિવસમાં એક મંત્રી અને એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા … Read more

25 new cases registered in Rajkot by this afternoon, former district president Khataria Korona infected | રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 25 કેસ નોંધાયા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ખાટરિયા કોરોના સંક્રમિત

25 new cases registered in Rajkot by this afternoon, former district president Khataria Korona infected | રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 25 કેસ નોંધાયા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ખાટરિયા કોરોના સંક્રમિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ રાજકોટ5 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસ્વીર અર્જુન ખાટરિયા કોરોનાના કારણે બુધવારની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગેરહાજર રહેશે રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં નવા 25 કેસ નોંધાયા છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન ખાટરિયાનો કોરોના … Read more

કોરોના સંક્રમિત મામલે બ્રાઝિલ સમગ્ર દુનિયામાં બીજા નંબરે

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2021 રવિવાર કોરોના સંક્રમણનો કહેર માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ફરીથી પોતાની અસર બતાવી રહ્યો છે. બ્રાઝિલ એક વાર ફરી કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારતને પાછળ છોડી દુનિયાનો બીજો દેશ બની ગયો છે. દરરોજ 70 હજારથી વધારે દર્દીઓ આવી રહ્યા છે સામે છેલ્લા કેટલાક દિવસોથી બ્રાઝિલમાં દરરોજ … Read more

The young man from Kalol came from Africa and entered the civil hospital infected with Corona | કલોલનો યુવાન આફ્રિકાથી આવ્યા બાદ કોરોના સંક્રમિત થતાં સિવિલમાં દાખલ

The young man from Kalol came from Africa and entered the civil hospital infected with Corona | કલોલનો યુવાન આફ્રિકાથી આવ્યા બાદ કોરોના સંક્રમિત થતાં સિવિલમાં દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર3 કલાક પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર કોરોનાના નવા સ્ટ્રેઇન છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલ પુના મોકલાયા ઇસ્ટ આફ્રિકાથી કલોલ પોતાના વતન આવેલા 31 વર્ષીય યુવાનને શરદીની બિમારી થતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી યુવાનને ગત તારીખ 11મી, ગુરુવારે … Read more