કોંગ્રેસ સત્તા પર આવી તો ફરી કલમ 370 લાગુ કરવા વિચારશે, દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી,તા.12 જૂન 2021,શનિવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ ફરી એક વખત પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમણે કાશ્મીર પર આપેલા નિવેદનના કારણે ભાજપના નેતાઓને તેમના પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. એક ઓનલાઈન ચેટ દરમિયાન દિગ્ગી રાજાએ કહ્યુ હતુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય દુખદ હતો … Read more

દેશમાં કોરોનાની સ્પીડ પર બ્રેકઃ સતત બીજા દિવસે 1.75 લાખ કરતા ઓછા કેસ, 3460 દર્દીઓના મોત

– સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ  નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાને બ્રેક લાગી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 1.75 લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા … Read more

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો

20 દિવસમાં 12 વખતમાં પેટ્રોલ કુલ રૂ. 2.81 અને ડીઝલ રૂ. 3.34 મોંઘાં થયાં પેટ્રોલ 17 પૈસા, ડીઝલ 27 પૈસા વધ્યા : મુંબઇમાં પેટ્રોલ રૂ. 99.49, ડીઝલ રૂ. 91.30 : દિલ્હીમાં પેટ્રોલ રૂ. 93.21 અને ડીઝલ રૂ. 84.07 રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલ રૂ. 104.18, ડીઝલ રૂ. 96.91  નવી દિલ્હી : એક દિવસના વિરામ પછી પેટ્રોલ અને … Read more

બ્લેક ફંગસના કેસમાં સતત વધારો, 8,848 લોકો આવ્યા લપેટમાં, ઈન્જેક્શનના 23,680 ડોઝની ફાળવણી

– દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં વધી રહેલી માંગની આપૂર્તિ માટે ઈન્ટરનેશનલ સ્તરે દવા ખરીદવા સૂચન કર્યું નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર કોરોનાના કહેર વચ્ચે દેશમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી બ્લેક ફંગસના 8,848 કેસ સામે આવ્યા છે અને 200થી … Read more

દેશમાં સતત બીજા દિવસે 24 કલાકમાં 4000નાં મોત, 4.12 લાખ નવા કેસ

– ભારતમાં કુલ કેસ 2.10 કરોડ, મૃત્યુઆંક 2.30 લાખને પાર – ઉત્તર ભારતમાં યુકે વેરિઅન્ટ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં ડબલ મ્યુટન્ટે કેર મચાવ્યો : એક્ટિવ કેસ 35.66 લાખ – કેન્દ્ર બધા લોકોના રસીકરણની જવાબદારીમાંથી છટકી શકે નહીં, રાજ્યોએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવો જોઈએ : રંગરાજન નવી દિલ્હી : ભારતમાં નિષ્ણાતોની આગાહી મુજબ કોરોના મહામારીની બીજી … Read more

કોરોનાના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો, નવા કેસ 3.57 લાખ થયા

– ભારતમાં કુલ કેસ બે કરોડને પાર, એક્ટિવ કેસ 34.57 લાખ – દેશમાં વધુ 3,449 મોત સાથે કુલ મૃત્યુઆંક 2.22 લાખ, માત્ર 15 દિવસમાં 50 લાખ કેસ વધ્યા, 1.66 કરોડ દર્દી સાજા થયા – દિલ્હીમાં અપૂરતા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા આવશ્યક દવાઓની જમાખોરી અને કાળાબજારના કારણે મોત વધ્યા – દેશમાં રેમડેસિવિરનું ઉત્પાદન એક મહિનામાં ત્રણ ગણુ … Read more

exit-polls: બંગાળમાં મમતાની સત્તા યથાવત, આસામ, પુડુચેરીમાંમાં BJP સરકાર

નવી દિલ્હી, 29 એપ્રિલ 2021 ગુરૂવાર પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. બંગાળની 8 તબક્કામાં યોજાનારી છેલ્લા રાઉન્ડની ચૂંટણી 29 એપ્રિલના રોજ સમાપ્ત થઇ છે અને હવે તેના પરિણામ 2 મેના રોજ આવવાના છે. આ પહેલા, એક્ઝિટ પોલ દ્વારા જનતાનો મૂડ જાણવામાં આવ્યો છે. … Read more

Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોનાનો નવો રેકોર્ડ: 14,097 કેસ-152 દર્દીનાં મોત

Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોનાનો નવો રેકોર્ડ: 14,097 કેસ-152 દર્દીનાં મોત

ગાંધીનગર, 24 એપ્રિલ 2021 શનિવાર ગુજરાતમાં કોરોના વાયરસે સતત 25માં દિવસે નવી સપાટી વટાવી લીધી છે. છેલ્લા 24 કલાકમાં 14,097 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 28-અમદાવાદમાં 26 સહિત કુલ 152ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે 4,81,737 છે જ્યારે કુલ મરણાંક 6,171 છે. આ પૈકી એપ્રિલના 24 દિવસમાં … Read more

સતત બીજા દિવસે કોરોનાના નવા 2.17 લાખથી વધુ દર્દી, 15.69 લાખ એક્ટિવ કેસ

– વધુ 1185નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 1.74 લાખ – મહારાષ્ટ્રમાં 61 હજાર, ઉત્તર પ્રદેશમાં 22 હજાર, દિલ્હીમાં 16 હજારથી વધુ નવા કેસ કુલ કેસો 1.42 કરોડને પાર, રીકવરી રેટ ઘટીને 87 ટકાએ પહોંચ્યો નવી દિલ્હી : કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૧૭ લાખ કેસો સામે … Read more

કોરોના બેકાબૂ : દેશમાં સતત બીજા દિવસે 62 હજારથી વધુ કેસ, 300થી વધુનાં મોત

લોકોની બેદરકારીથી બે દિવસમાં કોરોનાના 1.20 લાખ કેસ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ, મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7000 કેસ : લોકડાઉન જાહેર કરવાની ઉદ્ધવ સરકારની તૈયારી દેશમાં કોરોનાના કુલ કેસ 1.19 કરોડને પાર, મૃત્યુઆંક 1.61 લાખ, 1.13 કરોડ દર્દી સાજા થયા, રીકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો (પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮ દેશમાં … Read more