ગામડાં અને શહેરોમાં બેકારીની સ્થિતી ચિંતાજનક, ત્રીજી લહેરની આશંકાથી ભય વધ્યો

નવી દિલ્હી, 26 જુલાઇ 2021 સોમવાર કોરોનાને કારણે, ભારતમાં બેરોજગારી છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ઝડપથી વધી છે. ભારતીય અર્થતંત્ર મોનિટરિંગ સેન્ટર (સીએમઆઈઇ) નાં રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે બહાર પાડવામાં આવેલા તેના રિપોર્ટ મુજબ, 18 જુલાઈ સુધીમાં ભારતમાં બેરોજગારીનો દર 5.98 ટકા હતો, જ્યારે 25 જુલાઈ સુધીમાં તે 7.14 ટકા પર પહોંચી … Read more

દેશમાં કોરોના લહેરને બ્રેક, 24 કલાકમાં નોંધાયા 48,698 કેસ, 5 રાજ્યોની સ્થિતિ ભયજનક

– કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 511 લોકોના મોત થયા નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે ખૂબ જ નબળી પડી ગયેલી જણાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા સંક્રમિત નોંધાયા છે. આ દરમિયાન 1,183 દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે દેશમાં … Read more

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશયી થતા 11 લોકોના મોત, અન્ય 7ની સ્થિતિ ગંભીર

– બૃહનમુંબઈ નગર નિગમે ખતરનાક સ્થિતિમાં રહેલી આજુબાજુની અન્ય 3 ઈમારતો પણ ખાલી કરાવી નવી દિલ્હી, તા. 10 જૂન, 2021, ગુરૂવાર મુંબઈગરાઓ માટે બુધવારનો દિવસ ખૂબ જ મુશ્કેલીજનક રહ્યો. આખો દિવસ વરસેલા મૂશળધાર વરસાદના કારણે લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને મોડી રાતે આશરે 11:00 કલાકે માલવાણી વિસ્તારમાં આવેલી 4 માળની ઈમારત અચાનક … Read more

ઈઝરાયેલમાં ઐતહાસિક સ્થિતિ, સરકાર બનાવવા આરબ પાર્ટી અને યહૂદી પાર્ટીએ હાથ મિલાવ્યો

નવી દિલ્હી,તા.6 જૂન 2021,રવિવાર ઈઝરાયેલમાં તાજેતરમાં હમાસ સાથેના ઘર્ષણના પગલે યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. એ પછી દેશના કેટલાક વિસ્તારોમાં યહૂદીઓ અને આરબો વચ્ચે પણ ટકરાવ થયો હતો. જોકે હવે ઈઝરાયેલના રાજકારણમાં ઐતિહાસિક વળાંક આવ્યો છે. ઈઝરાયેલની રચના થઈ એ પછી આવી રાજકીય પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ નથી. વાત એમ છે કે, દેશમાં એવી સરકાર … Read more

કોરોનાની સ્થિતિ પર વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક, કહ્યું – ગામડાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરો

– ઘરે ઘરે જઇને ટેસ્ટ કરવામાં આવે, દરેક રાજય સરકાર કોરોનાના સાચા આંક જાહેર કરે : મોદી નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઇલેવલ બેઠક કરી હતી. જેમાં તેમણે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘરે ઘરે જઇને કોરોના ટેસ્ટ કરવાની વાત કરી … Read more

ઉત્તર પ્રદેશ : યમુના નદીમાં અનેક લાશો દેખાતા હડકંપ, ગામડાઓની સ્થિતિ બદતર, લોકો મૃતદેહ યમુનામાં પ્રવાહિત કરી રહ્યા છે

– યોગી સરકારના સબ સલામતની દાવાઓ પોકળ, હમીરપુર અને કાનપુરના ગ્રામીણ વિસ્તારોમાં મૃત્યુનું તાંડવ – ગામડાઓમાં હવે ખેતરોની અંદર લોકોના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે સ્થિતિ બદથી બદતર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકો કોરોનાના કારણે ટપોટપ મરી … Read more

કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાને કરી અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, શું લોકડાઉન લાગશે?

– ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ભારે વધારો નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર દેશમાં કોરોનાના કેસમાં ખૂબ જ બેકાબૂ ગતિએ વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ કારણે શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન … Read more

રાજ્યમાં કોરોનાની કથળતી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ ડેલિગેશનની મુખ્યમંત્રીને રજૂઆત, પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી

– ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સુવિધા ઉભી કરવા માંગ કરી – ઓક્સિજનની અછતને પહોંચી વળવા અને ફી માફિયા પર લગામ કસવા માંગ અમદાવાદ, તા. 5 મે 2021, બુધવાર રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધારે ખરાબ છે.  બધઆ વચ્ચે વિજય રુપાણીની કામગીરી અંગે ચારેકોરથી સવાલો … Read more

દેશની સ્થિતિ જોઇને તમે આંખે પટ્ટી બાંધી શકો, અમે નહીં : દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

– દિલ્હી સરકારે આરોપ લગાવ્યો કે ઓક્સિજનની અછતના કારણે લોકો મરી રહ્યા છે  નવી દિલ્હી, તા. 4 મે 2021, મંગળવાર રાજાધાની દિલ્હીમાંઓક તરફ કરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો છે, મંગળવારે ફરી અક વખત દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનવણી થઇ. દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત ઓક્સિજનની અછતને લઇને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે આ … Read more

ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર બનશે, તમામ જિલ્લાઓને ગામડાઓની સ્થિતિ સંભાળવા મુખ્યમંત્રીનો આદેશ

અમદાવાદ, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકી છે. આ વખતે ચિંતાની વાત એ પણ છે કે કોરોનાની બીજી લહરે શહેરોની સાથે સાથે ગામડોઓને પણ બાનમાં લીધા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસનો આંકડો અને સાથે સાથે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને કોઇ પ્રકારની પ્રાથમિક સુવિધા અને … Read more