દેશમાં 28 દિવસમાં સૌથી ઓછા, કોરોનાના 2.6 લાખ કેસ આવ્યા સામે, 3719 લોકોના મોત

– સોમવારે ભારત અમેરિકા બાદ બીજો એવો દેશ બન્યો જ્યાં 2.5 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર દેશમાં કોરોના સંક્રમણ મામલે થોડી રાહત મળી છે. સોમવારે સતત બીજા દિવસે સંક્રમણના 3 લાખ કરતા પણ ઓછા કેસ સામે આવ્યા છે. સાથે જ મૃતકઆંક પણ 4,000થી નીચે ઉતર્યો છે. … Read more

તૌકતે ચક્રવાત: અમદાવાદ શહેરનાં કેટલાક વિસ્તારોમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદનું ઝાપટું

અમદાવાદ, 16 મે 2021 રવિવાર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનાં જોખમ વચ્ચે અમદાવાદમાં આજે સાંજનાં સમયે તેજ પવન સાથે વરસાદ થયો છે, જો કે તેનાં પગલે હવામાનમાં શિતળતા પ્રસરી છે, શહેરનાં વેજલપુર, જીવરાજપાર્ક, નરોડા, શિવરંજની, ચાંદખેડા, નવાવાડજ, ઉષ્માનપુરા, નારણપુરા, શાહપુર, પ્રહલાદનગર અને વાસણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદનું હળવું ઝાપટું પડ્યું છે.  અમદાવાદ શહેરનાં હવામાનમાં આ … Read more

કોરોના મુદ્દે સીધો DM સાથે સંવાદ કરશે PM મોદી, 10 રાજ્યોના 54 જિલ્લાધિકારીઓ સાથે કરશે ચર્ચા

– બેઠકમાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા થશે અને વેક્સિનેશનને પ્રોત્સાહિત કરવા ચર્ચા થશે નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર દેશમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદી આગામી 20 મેના રોજ એક મહત્વની બેઠકમાં સામેલ થશે. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન કોરોનાથી વધારે પ્રભાવિત હોય તેવા જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે ચર્ચા કરશે. એવું પહેલી … Read more

સરકાર વેપારીઓ સાથે ચર્ચા કરી નીતિ બનાવે, જેમાં વેપાર માટે છુટછાટ આપવામાં આવે : રાજ્યના વેપારીઓની માંગ

– લોકડાઉન જેવી સ્થિતીમાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે તકલીફો પડી રહી છે અમદાવાદ, તા. 12 મે 2021, બુધવાર રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે ગુજરાતના 36 શહેરોમાં કોરોનાના કારણે નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. જેની મુદ્દત ગઇકાલે પુરી થયા બાદ સરકારે તેને અઠવાડિયું લંબાવી છે. જેને લઈને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું … Read more

ઈઝરાયલ પર હમાસનો સૌથી મોટો હુમલો, 130 રોકેટનો મારો, ભારતીય મહિલાનું મૃત્યુ

– સૌમ્યા પોતાના પતિ સાથે વીડિયો કોલમાં વાત કરી રહ્યા હતા અને અચાનક કોલ કટ થઈ ગયેલો નવી દિલ્હી, તા. 12 મે, 2021, બુધવાર જેરૂસલેમ ખાતે આવેલી અલ-અક્સા મસ્જિદમાં સોમવારે પેલેસ્ટાઈનીઓ અને ઈઝરાયલી સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે ઘટના બાદ ફરી એક વખત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે આર-પારનો … Read more

જાણો શા માટે ભારતના ખાનગી સેન્ટરો પર દુનિયામાં સૌથી મોંઘી કોરોના વેક્સિન મળે છે?

નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયારસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જેની સામે અત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીની કિંમતો અને અછતને લઇને વિવાદ અને રાજનીતિ ચાલી રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટરને 250 રુપિયામાં મળતી રસીની કિંમત છ ગણી વધારી દેવામાં આવી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ … Read more

ભારતમાં કોરોનાનો વિનાશ : એક દિવસમાં સૌથી વધુ 4,200નાં મોત

– દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા ચાર લાખથી વધુ કેસ – દેશમાં 180 જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ કેસ નથી : તામિલનાડુમાં 10થી 24 મે સંપૂર્ણ લોકડાઉન – કોરોનાના કુલ કેસ 2.18 કરોડ, મૃત્યુઆંક 2.38 લાખને પાર, એક્ટિવ કેસ 37.23 લાખ, કોરોનાના 1.79 દર્દી સાજા થયા – હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ … Read more

કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાને કરી અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, શું લોકડાઉન લાગશે?

– ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ભારે વધારો નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર દેશમાં કોરોનાના કેસમાં ખૂબ જ બેકાબૂ ગતિએ વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ કારણે શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન … Read more

ક્રિકેટર ઇરફાન પઠાણને મારી પુત્ર વધૂ સાથે સંબંધ છે, વેજલપુરમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીનો ગંભીર આક્ષેપ

અમદાવાદ, તા.6 મે 2021, ગુરૂવાર ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને પુત્રવધુ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદના વેજલપુરમાં રહેતા સિનિયર સિટીઝન દંપતિએ કર્યો છે. વેજલપુરની પોલીસ ચોકી ઉપર બોલાવવામાં આવતાં સિનિયર સિટીઝન દંપતિએ એક વિડિયો વાયરલ કર્યો છે તેમાં અતિ ગંભીર આક્ષેપો કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે, પુત્રવધુએ સાસરિયા સામે ગત … Read more

ભારતમાં ભયાવહ બનતો કોરોના સૌથી વધુ 3800નાં મોત : 3.82 લાખ નવા કેસ

– કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહો : પહેલી ઓગસ્ટ સુધી 10 લાખનાં મોતની આશંકા  – કુલ કેસ 2.06 કરોડ, કુલ એક્ટિવ કેસ 34.87 લાખ, મૃત્યુઆંક 2.26 લાખ : 12 રાજ્યોમાં એક લાખ કરતાં વધુ એક્ટિવ કેસ – બીજી લહેરની પીક 20 મે સુધીમાં આવી શકે, ત્યાં સુધીમાં દૈનિક 12,000 દર્દીઓના મોતની આશંકા : આઈએચએમઈ … Read more