બ્રિટિશ સરકાર કેમ ડરે છે? ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની ડાયરી સાર્વજનિક કરવાનો ઈનકાર

નવી દિલ્હી,તા.16.મે.2021 ભારતના છેલ્લા વાયસરોય લોર્ડ માઉન્ટબેટનની અને તેમના પત્ની એડવિના માઉન્ટબેટનની ડાયરીઓને જાહેર કરવાનો બ્રિટિશ સરકારે ફરી એક વખત ઈનકાર કરી દીધો છે. બ્રિટિશ લેખક એન્ડ્ર્યુ લોવની છેલ્લા ચાર વર્ષથી આ ડાયરીઓની જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.તેમણે  આ માટે અઢી લાખ પાઉન્ડ જેવી માતબર રકમ પણ ખર્ચી નાંખી છે.જોકે ફરી એક વખત … Read more

કોરોનાની બીજી લહેર માટે સરકાર – પ્રજાની બેદરકારી જવાબદાર : ભાગવત

આ સમય એકબીજા સામે આંગળી ચિંધવાનો કે આરોપો લગાવવાનો નહીં પણ સાથે મળી કામ કરવાનો છે કોરોનાની પહેલી લહેર પછી ધ્યાન ન આપ્યું એટલે પરિસ્થિતિ વણસી, નિરાશ થયા વગર કોરોના સામે લડી વિશ્વને ઉદાહરણ પુરૂ પાડીએ : સંઘના વડા નવી દિલ્હી : દેશ હાલ કોરોના મહામારીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં રાષ્ટ્રીય … Read more

આંકડાનો ખેલ ઉઘાડો પડ્યો : 71 દિવસમાં સરકારે 1.23 લાખ ડેથ સર્ટી આપ્યા, જ્યારે કોરોનાના કારણે 4218 લકોના જ મોત દર્શાવ્યા

– માર્ચમાં 26,026, એપ્રિલમાં 57,796 અને મેની શરૂઆતમાં 10 દિવસમાં 40,051 ડેથ સર્ટિફિકેટ અપાયા અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર ગુજરાત માટે કોરોના વાયરસની બજી લહેર ઘણી ઘાતક નિવડી છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ થોડી સારી છે અને કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરતું એપ્રિલ મહનામાં સમય એવો હતો કે જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. … Read more

ધોરણ-10નાં નિયમિત વિદ્યાર્થીઓનાં હિતમાં રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર ધોરણ 10નાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોના રોગચાળાનાં કારણે પરીક્ષા યોજાશે કે નહીં તે અંગે સતત ચિતિંત રહેતા હતા, હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઇને તેમની ચિંતાનું નિવારણ કરી દીધું છે, રૂપાણી સરકારે ધોરણ-10 SSCનાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો … Read more

UP: કોરોના સંકટ વચ્ચે ઉન્નાવમાં 16 સરકારી ડૉક્ટર્સે આપ્યું સામૂહિક રાજીનામુ

– જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ખોટી રીતે વાત કરતા હોવાનો આરોપ નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 16 સરકારી ડોક્ટર્સે સામૂહિક રાજીનામુ ધરી દીધું છે. રાજીનામુ આપનારા ડોક્ટર્સ અલગ-અલગ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (પીએચસી)ના પ્રભારી છે. તેમણે જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના … Read more

મોદી સરકારે ટીકા ઉત્સવ ઉજવ્યો, પરંતુ લોકોને રસી પૂરી પાડી નહિ: પ્રિયંકા ગાંધી

– કેન્દ્રે રસીના ઓર્ડર છેક જાન્યુઆરી, 2021માં કેમ આપ્યા ? નવી દિલ્હી, તા.12 મે 2021, બુધવાર કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રરાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં રસીકરણ ઉત્સવની ઉજવણી કરી, પરંતુ લોકોને રસી પૂરી પાડવાની વ્યવસ્થા નહિ કરતા રસીકરણનું કામ ઘટયું છે.  કેન્દ્રે 11-14 એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવ ઉજવ્યો હતો. કોરોના કેસ … Read more

સરકાર વેપારીઓ સાથે ચર્ચા કરી નીતિ બનાવે, જેમાં વેપાર માટે છુટછાટ આપવામાં આવે : રાજ્યના વેપારીઓની માંગ

– લોકડાઉન જેવી સ્થિતીમાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે તકલીફો પડી રહી છે અમદાવાદ, તા. 12 મે 2021, બુધવાર રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે ગુજરાતના 36 શહેરોમાં કોરોનાના કારણે નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. જેની મુદ્દત ગઇકાલે પુરી થયા બાદ સરકારે તેને અઠવાડિયું લંબાવી છે. જેને લઈને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું … Read more

કોરોનાના B.1.617 વેરિએન્ટને ‘ભારતીય‘ કહેવા પર કેન્દ્ર સરકાર એક્શનમાં, કહ્યું- WHOની રિપોર્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર કોરોના વાયરસના કહેર વચ્ચે ભારત સરકારે તે તમમા મીડિયા રિપોર્ટસને રદિયો આપ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે દુનિયાના 44 દેશોમાં કોરોનાનો ભારતીય વેરિએન્ટ મળ્યો છે. આ સામાચરોમાં કહેવામાં આવ્યું હતું કે B.1.617 વેરિએન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભરતીય વેરિએન્ટ કહ્યો છે. ત્યારબાદ … Read more

સરકાર વેક્સીન ફોર્મ્યુલા સાર્વજનિક કરે, બીજી કંપનીઓ પણ વેક્સીન બનાવેઃ કેજરીવાલ

નવી દિલ્હી,તા.11 મે 2021,મંગળવાર કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યારે તો વેક્સીન જ એક માત્ર ઉપાય છે તેવુ જાણકારો કહી રહ્યા છે ત્યારે ભારતમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ અભિયાન પણ જોઈએ તેવુ ઝડપથી ચાલી રહ્યુ નથી. ઘણા રાજ્યો વેક્સીનની અછત અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સીનેશન કાર્યક્રમમાં ઝડપ આવી શકે તે માટે સૂચન … Read more

સરકાર મોતના આંકડા છુપાવે છે, રાજ્યમાં 2 લાખ લોકોના કોરોનાથી મોત થયાનો અમિત ચાવડાનો આક્ષેપ

-અમિત ચાવડાએ કોરોનાથી મૃત્યુ પામનાર દરેક વ્યક્તિના પરિવારને 4-4 લાખની સહાય કરવાની માંગ કરી અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર જ્યારથી કોરોના મહામારી સરુ થઇ છે, ત્યારથી રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસ અને તેનાથઈ થતા મોતના આંકડો છુપાવવામાં આવતા હોવાના આક્ષએપો સતત થઇ રહ્યા છે. ત્યરે આજે ગુજરાત કોંગ્રેસા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આજ … Read more