48 હજાર કરોડના ખર્ચે 83 તેજસ વિમાન માટે કેબિનેટની મંજુરી
નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી 2021, બુધવાર ભારતીય એરફોર્સમાં ટુંક સમયમાં ૮૩ તેજસ વિમાન સામેલ થશે. યુદ્ધ વિમાન તેજસની ૪૮ હજાર કરોડની ડીલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ ડીલ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ ડીલ સંરક્ષણ ક્ષેત્રે ગેમચેંજર સાબીત થશે. તેજસ વિમાન હવામાં તેમજ જમીન પર મિસાઇલ છોડવા સક્ષમ છે. … Read more