ઈસ્લામાબાદઃ પહેલા અફઘાની રાજદૂતની દીકરીનું અપહરણ, હવે પાક.ના પૂર્વ રાજદ્વારીની દીકરીની હત્યા

– નૂર મુકાદમની હત્યા બાદ પાકિસ્તાનમાં રાજદ્વારી મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (27 વર્ષ)ની હત્યા … Read more

અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા

– 2018ના વર્ષમાં દાનિશ સિદ્દીકીનું Pulitzer Prize વડે સન્માન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર અફઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના વર્ચસ્વ વચ્ચે સ્થિતિ સતત બગડી રહી છે. અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં કવરેજ માટે ગયેલા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં એક અથડામણ દરમિયાન દાનિશ સિદ્દીકીની હત્યા … Read more

દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્નીની વસંત વિહાર ખાતે હત્યા

– પોલીસે ધોબીને કસ્ટડીમાં લીધો, અન્ય 2 આરોપીઓને શોધવા પ્રયત્ન ચાલુ નવી દિલ્હી, તા. 07 જુલાઈ, 2021, બુધવાર દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય 2 આરોપીઓની … Read more

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની નાપાક હરકત, ઘરમાં ઘૂસીને કરી SPO અને તેમના પરિવારની હત્યા

– સોમવારે સવારે એસપીઓ અને તેમના પત્નીને હરિપરિગામ ખાતે આવેલા તેમના ગામમાં દફનાવવામાં આવ્યા  નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ … Read more

કાશ્મીરમાં ભાજપના નેતા રાકેશ પંડિતની આતંકીઓએ કરી હત્યા, ત્રાલ નગર પાલિકાના અધ્યક્ષ હતા

જમ્મુ કાશ્મીર,તા.3 જૂન 2021,ગુરૂવાર જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાંથી પંડિત સમુદાયને તો વર્ષો પહેલા જ આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓ ઉચાળા ભરવા માટે મજબૂર કરી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન હજારો કાશ્મીરી પંડિતોની હત્યા પણ થઈ હતી. જોકે કાશ્મીરમાં જે મુઠ્ઠીભર પંડિતો રહી ગયા છે તેઓ પણ આતંકીઓના ટાર્ગેટ પર છે. આવા જ એક કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા … Read more

હત્યા કેસમાં રેસલર સુશીલ કુમારની દિલ્હી ખાતેથી ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ ગયો

– સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યાનો આરોપ નવી દિલ્હી, તા. 23 મે, 2021, રવિવાર છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પહેલવાન સુશીલ કુમારની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ સ્પેશિયલ સેલે … Read more

UP: ચિત્રકૂટ જેલમાં ફાયરિંગ, મુખ્તારના અંગત વ્યક્તિ સહિત 2ની હત્યા, એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર પણ ઢેર

– અંશુ દીક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીની હત્યા બાદ 5 કેદીઓને બંધક બનાવી લીધા હતા નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં ફાયરિંગની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ જેલમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું હતું અને જેલની અંદર જ 2 બદમાશોની હત્યા કરવામાં આવી છે. માર્યો ગયેલો એક બદમાશ … Read more

Husband strangled to death in Vadodara on suspicion of wife’s affair, husband interrogates Police And Solve Case | વડોદરામાં પત્નીના આડાસંબંધના વહેમમાં પતિએ ગળુ દબાવી હત્યા કર્યાનો પર્દાફાશ, પોલીસની પૂછપરછમાં પતિએ પોત પ્રકાશ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરા9 મિનિટ પહેલા કૉપી લિંક પોલીસ પૂછપરછમાં પત્નિના આડા સંબંધોના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાના મળેલા મૃતદેહનો કેસ પોલીસે સોલ્વ કર્યો શહેરના ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાની મળી આવેલી હત્યા કરેલી લાશનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો … Read more

10 lakh bank workers on strike in protest of privatization, couple kills one-month-old daughter in Kadi | ખાનગીકરણના વિરોધમાં 10 લાખ બેંક કર્મીઓ હડતાળ પર, કડીમાં પુત્રના મોહમાં દંપતીએ એક માસની દીકરીની હત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદએક કલાક પહેલા નમસ્કાર! ભાજપ 72 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 208 તાલુકા પંચાયતોના પ્રમુખોના નામ જાહેર કરશે. ધો.3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે, તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે….ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… આ 4 ઘટના પર રહેશે નજર1) નેશનલાઈઝ બેંકોના … Read more

pics with the girlfriend for whom Banevi killed her brother-in-law caused a stir on social media in surat, demanding severe punishment from the people | બનેવીએ જે પ્રેમિકા માટે સાળાની હત્યા કરી તેની સાથેની રંગીન મિજાજી તસવીરોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, લોકોની કડક સજાની માગ

Gujarati News Local Gujarat Surat Pics With The Girlfriend For Whom Banevi Killed Her Brother in law Caused A Stir On Social Media In Surat, Demanding Severe Punishment From The People Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત18 મિનિટ પહેલા કૉપી લિંક સાળાની હત્યા કરનાર બનેવીની પ્રેમિકા સાથેની તસવીર. … Read more