ઉમા ભારતીએ ઓવૈસી અંગે કહ્યું કે- હું ડીસેન્ટ માણસ સમજતી હતી, યુપીમાં આ બધું નહીં ચાલે!

– ઉમા ભારતીએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ જલ્દી સાજા થઈ જાય તેવી લાગણી પણ દર્શાવી નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અનેક મુદ્દે ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઉત્તર પ્રદેશમાં AIMIMના અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી મુદ્દે … Read more

જે ટ્રેક્ટર પર સંસદ પહોંચ્યા હતા રાહુલ ગાંધી તેને પોલીસે લીધું કબજામાં, અનેક નેતા કસ્ટડીમાં

– સંસદના ચોમાસુ સત્રના કારણે તે વિસ્તારમાં કલમ 144 લાગુ નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર સંસદના ચોમાસુ સત્રમાં સતત થઈ રહેલા હંગામા વચ્ચે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સોમવારે ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. જોકે ખાસ વાત … Read more

બારબરાના ઘરેથી કઈ રીતે થયું હતું અપહરણ? મેહુલ ચોક્સીએ ખોલ્યા તમામ રહસ્યો

– બારબરાના ઘરમાં ઘૂસી આવેલા 7-8 લોકોએ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર લાંબા સમયથી પંજાબ નેશનલ બેંક સ્કેમ કેસમાં આરોપી મેહુલ ચોક્સીને ભારત પાછો લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મેહુલ ચોક્સી હાલ કેરેબિયન દેશ એન્ટીગા ખાતે છે અને તેણે એન્ટીગાથી ડોમિનિકા લઈ જવાની વાત અંગે ખુલાસો કર્યો છે.  મેહુલ … Read more

વિજય દિવસઃ જ્યારે ભારતીય શૂરવીરોએ PAK ઘૂસણખોરોને ખદેડીને કારગિલની ચોટીઓ પર લહેરાવ્યો હતો તિરંગો

– મે 1999 સુધી ભારતને પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકત અંગે ખબર જ નહોતી પડી નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર આજથી 22 વર્ષ પહેલા કારગિલની પહાડીઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સૈનિકોએ કારગિલની ઉંચી પહાડીઓ પર ઘૂસણખોરી કરીને પોતાનું ઠેકાણુ બનાવી લીધું હતું અને તે રીતે આ યુદ્ધની શરૂઆત થઈ … Read more

હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

નવી દિલ્હી, 25 જુલાઇ 2021 રવિવાર ઝારખંડમાં હેમંત સોરેન સરકારને ઉથલાવવાનાં કાવત્રામાં ત્રણ લોકોની ધરપકડ સાથે સંકળયેલો વિવાદ વધી રહ્યો છે. અત્યાર સુધી માત્ર BJP અને JMM વચ્ચે જ આરોપ-પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસનાં ધારાસભ્યએ સ્વીકાર્યું છે કે તેમને સરકાર બદલવા માટે પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. મોટી રકમ ચૂકવવાની પણ … Read more

પોર્નોગ્રાફિક કેસઃ ક્યાંથી ચાલતો હતો ધંધો, 'રાઝ' છુપાવવા પણ ખર્ચ કરતો હતો રાજ કુંદ્રા

– ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની એક એવા આરોપસર ધરપકડ થઈ છે જે આપણા સમાજમાં ખૂબ જ ધૃણાસ્પદ કામ ગણાય છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. કુંદ્રા પર ખૂબ … Read more

પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી

લંડન, તા. ૧૯વિશ્વભરના ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં પીગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી.પીગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પીગાસસની મદદથી દુનિયાના … Read more

લખનઉમાં પકડાયેલા આતંકીઓ આત્મઘાતી હુમલા કરવાનાં હતાં: ADG પ્રશાંત કુમાર

લખનઉ, 11 જુલાઇ 2021 રવિવાર ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ATS અને કમાન્ડોની સાથે પોલીસની તકેદારીથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. યુપીમાં બંને આત્મઘાતી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. પકડાયેલા બંને આતંકીઓ અંસાર ગઝવાતુલ હિંદના સભ્યો છે. પૂછપરછ દરમિયાન ATS ને કેટલાક વધુ શંકાસ્પદ લોકોની માહિતી પણ … Read more

દિલિપ કુમારે પાકિસ્તાની બ્યુટી ક્વિન સાથે બીજા લગ્ન કર્યા હતા

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021 દિલિપ કુમારનુ 98 વર્ષની વયે નિધન થયુ છે.દિલિપ કુમાર સાથે તેમના પત્ની સાયરા બાનુ આખરી શ્વાસ સુધી રહ્યા હતા. આ બંનેના દામપત્ય જીવનનુ ઉદાહરણ આપવામાં આવતુ હોય છે પણ ઘણાને ખબર નહીં હોય કે દિલિપ કુમારે સાયરા બાનુ સાથે લગ્ન કર્યાના 16 વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા અને તેનાથી સાયરા બાનોનુ દિલ … Read more

એક સમયે દિલિપ કુમાર પર પાક જાસૂસ હોવાની શંકા ગઈ હતી, જાણો આખી ઘટના

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021 બોલીવૂડના પહેલા સુપર સ્ટાર ગણાતા દિલિપ કુમારનુ 98 વર્ષની વયે નિધન થયુ છે. દિલિપ કુમાર ફિલ્મોમાં એક્ટિવ હોવાની સાથે સાથે આઝાદીના સમયથી જ કોંગ્રેસ અને નહેરુની વિચારધારાના સમર્થક હતા.એક સમય એવો પણ આવ્યો હતો કે, જ્યારે દિલિપ કુમાર પર પાકિસ્તાનના જાસૂસ હોવાના આરોપ  પણ લાગ્યા હતા. દિલિપ કુમારનુ મૂળ નામ મહોમ્મદ યુસુફ ખાન … Read more