પંજાબ સરકારે કોરોના વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા, જાણો શું છે વિવાદ

પંજાબ,તા.5 જૂન 2021,શનિવાર દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે વિપક્ષે વેક્સીન વેચવાના લગાવેલા આરોપ બાદ પંજાબ સરકારે શુક્રવારે સાંજે કહ્યુ હતુ કે, ખાનગી હોસ્પિટલોને અપાયેલી વેક્સીન પાછી લેવામાં આવશે. પંજાબમાં અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે … Read more

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ હોનારત, 16 લોકોના મોત

– 12 દર્દીઓ સહિત 15 લોકો બેડ પર જીવતા ભૂંજાયા નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર ગુજરાતમાં ભરૂચ ખાતે આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં આગ હોનારત નોંધાઈ છે. મોડી રાતે નોંધાયેલી આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ … Read more

સુરતમાં ઓક્સિજન કટોકટિ : સ્મિમેર અને સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ, આગામી એક કલાક મહત્વનો

સુરત, તા. 28 એપ્રિલ 2021, બુધવાર રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી અને ભયાવહ બનતી જાય છે. અત્યારે સુરતમાં ઓક્સિજન કટોકટિની સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી સુરતમાં ઓક્સિજનની કટોકટિ સર્જાઇ રહી છે. ત્યારે આજે સ્થિતિ અત્યંત ગંભીર છે. તે વાતનો અંદાજો એ પરથી લગાવ શકાય કે … Read more

પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલની બહાર 10 દર્દીઓએ દમ તોડ્યો

– હોસ્પિટલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ અને તેમના પરિવારજનો સૌ કોઈ ચિંતામાં મુકાયા તા. 25 એપ્રિલ, 2021, રવિવાર પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી શનિવાર રાતથી રવિવારની સવાર સુધીમાં 10 જેટલા દર્દીઓએ અંતિમ શ્વાસ લેતા ધારપુર કોવિડ હોસ્પિટલમા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈ સારવાર લઈ રહેલા … Read more

રસીના ભાવ અંગે સીરમ ઇન્સિટ્યુટનુ સ્પષ્ટીકરણ : શરુઆતમાં એડવાન્સ ફંડિગના કારણે રસી સસ્તી હતી, ખાનગી હોસ્પિટલોને સિમિત માત્રામાં મળશે

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2021, શનિવાર એક તરફ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આગામી પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે. તો બીજી તરફ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરનાર પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રસીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે મુદ્દે અત્યારે વિવાદ શરુ થયો છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જાહેર … Read more

અમિત શાહે GMDC ગ્રાઉન્ડની 900 બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી, કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી

અમદાવાદ, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર ગુજરાતમાં કોરોનાના કાળા કહેર વચ્ચે ચારે તરફ બેડ, ઓક્સિજન અને દવાના કારણે દર્દીઓ અને તેમના રરિજનો રઝળી રહ્યાછે. ઉપરાંત દરરોજ નવા રેકોર્ડ કેસ આવી રહ્યા છે. આ બધા વચ્ચે ડીઆરડીઓના સહયોગથી અમદાવાદમાં તાબડતોબ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલી આ કોવિડ … Read more

ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે કોવિશીલ્ડ, રાજ્ય સરકારો માટે રૂ. 400નો એક ડોઝ

– અત્યાર સુધી ભારત સરકારને સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સિન મળતી હતી નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર કોવિશીલ્ડ વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ બુધવારે રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે પોતાનું નવું પ્રાઈઝ લિસ્ટ જાહેર કરી દીધું છે. નવા પ્રાઈઝ લિસ્ટ પ્રમાણે ખાનગી હોસ્પિટલોને રૂ. 600નો પ્રત્યેક … Read more

Surat Civil Hospital cleaning workers strike continues on fourth day | સુરત સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓની હડતાળ યથાવત, કર્મચારીઓ પગાર વધારાની માગને લઈને મક્કમ

Surat Civil Hospital cleaning workers strike continues on fourth day | સુરત સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓની હડતાળ યથાવત, કર્મચારીઓ પગાર વધારાની માગને લઈને મક્કમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત9 મિનિટ પહેલા કૉપી લિંક વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી કર્મચારીઓની માગનું નિરાકરણ આવ્યું નથી સુરત શહેરની સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ આજે ચોથા દિવસે પણ હડતાળ પર યથાવત રહ્યા છે. પગારના મુદ્દે ચાલતી કર્મચારીઓની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં આવતા … Read more

1500 women treated and cared for the patients in a year, even after being positive in the corona department of Sayaji Hospital in Vadodara | વડોદરામાં સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં 1 વર્ષમાં 1500 મહિલા કોરોના વોરિયર્સે દર્દીઓની સારવાર-સંભાળની સેવા આપી, પોઝિટિવ થયા પછી પણ સેવા ન છોડી

Gujarati News Local Gujarat Vadodara 1500 Women Treated And Cared For The Patients In A Year, Even After Being Positive In The Corona Department Of Sayaji Hospital In Vadodara Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરાએક મિનિટ પહેલા કૉપી લિંક ફિઝિયોથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટ અને ડો. જયા પાઠક જ્યારે … Read more

Gandhinagar Fire Brigade locks 4 hospitals following High Court directive, no action taken despite notice | ગાંધીનગર ફાયર બ્રિગેડે હાઈકોર્ટનાં નિર્દેશ પછી 4 હોસ્પિટલોને તાળાં માર્યા, નોટીસ છતા કાર્યવાહી નહોતી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર24 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ગાંધીનગરમાં ફાયર NOC વિના ધમધમતી પગરવ હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલ સીલ કરાઈ ફાયર NOC વિનાના આમ આદમી પાર્ટીની ઓફિસ પણ સીલ કરી દેવાઈ હતી રાજયમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોય તેવી હોસ્પિટલ બંધ કરવાના … Read more