Corona Surat Live, 7 march 2021, The number of positive cases more than 54400 | પોઝિટિવ કેસનો આંક 54419 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 પર સ્થિર અને કુલ 52623 દર્દી રિકવર થયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરતએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 16 દર્દીની હાલત ગંભીર મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટવે કેસનો આંક 54419 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી … Read more