Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના 518 નવા કેસ, 2 દર્દીનાં મોત કુલ, મૃત્યુંઆક 4365
ગાંધીનગર, 17 જાન્યુઆરી 2021 રવિવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં આવેલો ઘટાડો સૌકોઇ માટે રાહતજનક છે. આજે રાજ્યમાં નવા 518 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,45,107 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 02 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થયા જ્યારે. અત્યાર સુધીમાં કુલ … Read more