Four robbers have been identified in Hebatpur after killing an elderly couple and fleeing. | હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લુટારુની ઓળખ થઈ, ચાર પરપ્રાંતિય લુટારુ ઝાયડસ હોસ્પિટલવાળા રસ્તેથી બંગલામાં ઘૂસ્યા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ5 મિનિટ પહેલા કૉપી લિંક શંકાસ્પદ લોકો સીસીટીવીમાં કેદ. હત્યા કર્યા બાદ ચારેય આરોપી શહેરની બહાર ભાગી ગયાની આશંકા હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સનાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારુ ઓળખાઇ ગયા છે. પોલીસે … Read more