Akshar said- Rishabh Pant calls me Wasimbhai, Kohli admitted- Batting quality of the team was poor | અક્ષરે કહ્યું- ઋષભ પંત મને વસીમભાઈ કહી બોલાવે છે, કોહલીએ સ્વીકાર્યું- ટીમની બેટિંગ ક્વોલિટી ખરાબ રહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ7 મિનિટ પહેલા કૉપી લિંક ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે બીજા દિવસે જ ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં અક્ષર પટેલનું યોગદાન સરાહનિય રહ્યું હતું. તેણે પ્રથમ ઈનિંગમાં 6 વિેકટ અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો … Read more