No sanction of police department is required for weddings in the state: Minister of State for Home Pradipsinh Jadeja | રાજ્યમાં લગ્નપ્રસંગો માટે પોલીસ વિભાગની કોઈપણ પ્રકારની મંજુરીની જરૂર નથી, કોઈ પણ સમારંભનું 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર9 મિનિટ પહેલા કૉપી લિંક કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાથી લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં … Read more

Lockdown or curfew in the state is just a rumor, there is no need to have false fears or panic: CM Rupani | રાજ્યમાં લૉકડાઉન કે કર્ફ્યૂની વાત માત્ર અફવા છે, ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથીઃ સીએમ રૂપાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર8 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ ફોટો રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે વૅક્સિન સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં સરકાર વિચારાધિન છે રાજ્યમાં દિવાળી બાદ વધી ગયેલા કોરોનાના કેસોને કારણે ચાર મહાનગરોમાં દિવસનો તેમજ રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ … Read more

1.82 lakh farmers in the state pay income tax but harvested Rs 186 crore | ગુજરાતના 1.82 લાખ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરે છે છતાં ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં 186 કરોડ રૂપિયાની સહાય મેળવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ નવસારી15 મિનિટ પહેલાલેખક: ભદ્રેશ નાયક કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં આઈટી ભરનારને સહાય મળતી નથી ભાવનગરમાં સૌથી વધુ 18 હજાર ખેડૂતોએ લાભ લીધો, તમામની રિકવરી થશે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રાજ્યમાં 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા … Read more

Video conferencing with top state police officials with DGP, said take action if people not follow guideline of covid | રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ, કહ્યું,‘જ્યાં ભીડ થાય ત્યાં બંદોબસ્ત ગોઠવો, ગાઇડલાઇનનું પાલન ન થાય તો કાર્યવાહી કરો’

The teacher threatened his wife to withdraw the case after drinking alcohol | શિક્ષક દારૂ પીને આવી કેસ પાછો ખેચવા પત્નીને આપેલી ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ6 મિનિટ પહેલા કૉપી લિંક હાલ કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ફેલાઈ રહ્યું છે. ત્યારે DGP આશિષ ભાટીયાએ બેઠક બોલાવી કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગને આદેશ આપ્યાં છે. DGPએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ રાખી એક્શન પ્લાનનો … Read more

Not only Ahmedabad but also Vadodara-Rajkot-Surat may face curfew on Saturday-Sunday, serious consideration of state government | સપ્તાહાંતે 4 શહેરોમાં દિવસે કર્ફ્યૂ લાદવાની હાલ વિચારણા નથી: નીતિન પટેલની ચોખવટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ6 કલાક પહેલા કૉપી લિંક અમદાવાદમાં ગત શનિ-રવિએ દિવસનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. લોકડાઉનની અટકળોને રાજ્ય સરકારનો સ્પષ્ટ રદિયો આપ્યો હતો રાજ્યમાં પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિત સારવારની તમામ સુવિધા ઉપલબ્ધઃ મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે, જેને યથાવત રાખવાનો … Read more

Bharat Biotech’s covacin test on 1 thousand in two days, vaccine trial to resume in the state | અમદાવાદમાં પહેલી કો-વેક્સિન સાંજે 5.30 વાગ્યે અમદાવાદ આવશે, સોલા સિવિલમાં તૈયારીઓ શરૂ

Bharat Biotech's covacin test on 1 thousand in two days, vaccine trial to resume in the state | અમદાવાદમાં પહેલી કો-વેક્સિન સાંજે 5.30 વાગ્યે અમદાવાદ આવશે, સોલા સિવિલમાં તૈયારીઓ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર2 મિનિટ પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનની લોકો રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના ટ્રાયલ ટેસ્ટિંગ માટે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી … Read more

Pay house rent to state employees as per 7th pay commission on central basis » MaruGujaratDesi

Content Protection by DMCA.com

More than five lakh employees of the state have been deprived of housing benefits for the last four years Inflation is rising day by day today. And as inflation continues to rise, people are having a hard time getting home. Even after four years of the state government’s acceptance of the Seventh Pay Commission at … Read more

Gujarat State Road Transport Corporation, Central Office » MaruGujarat

Gujarat State Road Transport Corporation, Central Office » MaruGujarat

Gujarat State Road Transport Corporation, Central Office, Ranip, Ahmedabad-30 E-mail ID-ctcmgsrtc@yahoo.co.in No.  , Vadodara, Godhra, Bharuch, Surat, Valsad, Mehsana, Himmatnagar, Palanpur, Bhavnagar, Rajkot, Junagadh, Amreli, Jamnagar, Bhuj.   Subject: To control the closure of bus facilities coming and going from Vadodara, Rajkot and Surat.   Regarding the above subject, it is to be mentioned that various steps … Read more

corona gujarat live more than 1 lakh and 95 thousand case in state, night curfew will remain in place in all four cities from tomorrow. | અમદાવાદીઓ દિવસે વેપાર-ધંધા કરી શકશે, રાત્રી કર્ફ્યૂ યથાવતઃ મુખ્યમંત્રી રૂપાણીની રાજ્યના લોકોને રાત્રે બહાર ન નીકળવા અપીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદએક મિનિટ પહેલા કૉપી લિંક ગુજરાતમાં કોરનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યના 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું છેકે, … Read more